SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ ત્રીજે ૧૦૦, એથે ૧૦૪, પાંચમે ૮૭. છ ૮૧. પણ એટલું વિશેષ છે, જે–અપ્રમાદિક સાત ગુણઠાણુને વિષે એ ઉદયની પ્રકૃતિ કહી છે, તે ત્રણ પ્રકૃતિએ ઓછી કરવી. પ્રમત્તને અંતે પાંચને અંત ઉદયે કહ્યો છે, તે-ઈહાં ઉદીરણુએ આઠને અંત કરે. તે આઠ કહે છે– સાતા ૧ઃ અસાતા ૨, આહાર, શરીર ૧૯, આહારકે પાંગ ર નિકાનિદ્રા ૧૦ પ્રચલા પ્રચલા ૨૪ થીગુદ્ધિ ૩ઃ એ થીણુદ્વિત્રિક અને મનુષ્યાયુ ૧. એ આઠ પ્રકૃતિ પ્રમત્ત લગેજ ઉદીર, પછી ઉકીરે નહિ. વેદનીય છે. અને મનુષ્યાય ૧: એવં ૩ સઘળે ઓછી કરવી ત્યારે– અપ્રમત્ત ૭૩, અપૂર્વકરણે ૬૯, અનિવૃત્તિઓ ૬૩, સૂમસપરા પ૭, ઉપશાંતે પદ, ક્ષીણમાહને દ્વિચરિમે ૫૪. છેલ્લે સમયે પ૨, સયોગિએ ૩૯ ની હરીરાણા અને ચઉદમે અયોગી ગુણઠાણે-અયોગ ભગવાન ઉદીરણા રહિત હોય. ઉદીરણા તે–ચોગત કરણ વિશેષ છે. અને તે તે અયોગી છે, તે માટે તેમને ઉદીરણા ન હોય. ૨૩-૨૪ ( ઉsfધકાર સત્તા) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy