SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૭ શબ્દાર્થ –ઉદઉ=ઉદયની વ=પેરે. પેઠેઃ ઉદીરણ ઉદીરણ જાણવી. પરમ-એટલું વિશેષ કે અપમત્તા-ssઈસગ-ગુણે સુઅપ્રમત્તાહિકઃ સાત ગુણઠાણે એસા=આ પતિ પ્રકૃતિએ. તિગત્રિક-ત્રણ ઊણુ ઓછી પતિતિગ્રણત્રણ પ્રકૃતિઓએ એછી, અણિઅ–આહારજુઅલ-થીણુ–તિગવેદનીય અને આહારક દ્રિક અને થીણદ્વિત્રિકઃ મણુઆઉ=મનુષ્યાયુ. પમત્તત્તા=પ્રમ અંત થાયઅગિ=અગિ ગુણસ્થાનકે ભય(ગ)વં=ભગવાન અણુદીરગે અનુદીરક ૨૪. ગાથાર્થ ઉદય પ્રમાણેજ ઉદીરણું હોય છે, પરંતુ-અપ્રમરાદિક સાત ગુણસ્થાનકેમાં ર૩ ત્રણ પ્રકૃતિઓએ એચ્છી (ઉદીરણા) હોય છે. વેદનીય અને આહારકરના ક્રિકે: થીણુદ્ધિાત્રિકઃ અને મનુષ્યનું આયુષ્ય (એ આઠનો) પ્રમ અંત અયોગ ગુણસ્થાનકે ભગવાન અનુદીરક હતા (હેય). ૨૪ [ઉદીરણ સમાપ્ત.] વિશેષાર્થ –ઉદયે અપ્રાપ્ત કર્મને ઉદયે પમાડવાં, તે ઉદીરણું કહીએ. છે તે ઉદીરણા ઉદયની પેઠે જાણવી. એથે ૧રર, પહેલે ગુણઠાણે ૧૧૭, બીજે ૧૧૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy