Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
વિશેષાર્થ સત્તા તે બંધાદિકે-બધ-સંક્રમણાદિકે -કરીને જેઓએ પિતાપિતાનું–તે તે કર્મ તરીકેનું આત્મસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે, એહવા આત્મા સંઘતે (?) લાભપણે લાધ્યમ-ઉપન્યાં–ઉપાજ્ય, એહવા કર્મોની જે સ્થિતિ (અવ. સ્થાન-રહેવું), તે સત્તા. ૧૪૮ની હોય, યાવત્ ઉપશાંતમૂહ લગે. તે ક્યા ?
જ્ઞાનાવ, પ, દશનાવ૦ ૯, વેદનીય ૨, મોહનીય ૨૮. આયુ ૪, નામ ૯૩, ગાત્ર ૨, અંતરાય ૫, એવ–૧૪૮ હાય. - ઈહાં કઈક કહે છે કે-મિથ્યાત્વે જિનનામની સત્તા કેમ હોય? તન્નોત્તરં—
મનુષ્ય પૂર્વે મિથ્યાત્વે નરકાયુઃ બાંધ્યું હોય પછી ક્ષાપશમિક સમ્યકત્વ પામીને જિનનામ બધે, તે જીવ મરતાં અવશ્ય સમ્યકત્વ વમીને નરકે જાય. તિહાં પાછું સમ્યક્ત્વ પામે, તે પહેલાં અંતમુહૂર્ત લગે મિથ્યાત્વ રહે. તિહાં-જિનનામની સત્તા રહે
બીજે–ત્રીજે ( સાસ્વાદને અને મિશ્ર ) જિનનામની સત્તા ન હૈય, તે માટે એક સુડતાળીસની સત્તા હોય.
જિનનામ બાંધ્યા પછી સાસ્વાદને અને મિશ્ર તથા-સ્વભાવે સર્વથા ન આવે. ઈત્યથી
હાં-ઈગ્યારમા ગુણઠાણ લગે ૧૪૮ ની સત્તા કહી, તે નરકાયુ અને તિયગાયુની સત્તા કેમ હોય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org