________________
૨૨૨ લાગે છે. ભેંસ કરતાં ગાય પ્રિય લાગે છે. ભૂંડ કરતાં હરણ પ્રિય લાગે છે. તેમાં આ કર્મો કારણભૂત હેય છે. | સર્વને પ્રિય આત્માને આ પ્રમાણે આ કમેને લીધે (વધારે) પ્રિય અને અપ્રિય (અલ્પપ્રિય) બનવું પડે છે.
૧૪૮–૧૭ આદેય નામકર્મ–કઈ કોઈ વ્યક્તિને લેકે માન આપે છે અને તેનું ગમે તેવું વચન માન્ય કરે છે, તે આ કમને લીધે.
૧૪૯-૧૮ અનાદેય નામકર્મ-યુક્તિયુક્ત અને જેની હિતકારક વાત પણ લેકે માને નહીં, તથા તેને માન-સત્કાર પણ લોક જાળવે નહીં તે અનાદેય નામકર્મને લીધે હોય છે.
આ કમ ન હોત તે એકનું ગમે તેવું વચન માન્ય કરાય છે. બીજાનું ગ્ય વચન પણ માન્ય થતું નથી, અને માન મળતું નથી. આ બે ભેદ જગતમાં હેત જ નહીં. અથવા સર્વથા આદેય આત્મા આ કમને લીધે ક્ષણિક આય–અનાદેય બને છે.
૧૫૦-૧૯ યશકીતિ નામકર્મ–આ કર્મને લીધે થોડું પણ સારું કામ કરવામાં આવે, છતાં કરનારનો બહાર “જે જે કાર” થઈ પડે છે.
૧૫૧-૨૦ અયશ-કીર્તિ નામકર્મ–અને બીજો માણસ ગમે તેવાં સારાં કાર્યો કરે, છતાં તેને યશ મળતું નથી, ઉલટો અપજશ ફેલાય છે. શૌર્ય, તપ વિગેરેથી ઉત્પન્ન થયેલા યશનું વર્ણન થાય, તે યશકીતિ કહેવાય છે, અથવા યશ એટલે સામાન્ય પ્રસિદ્ધિ અને કીતિ એટલે ગુણનાં વણને થાય બીરદાવળીઓ બોલાય, જશ ગવાય છે. અથવા એક તરફ ફેલાતી કીર્તિ અને સર્વત્ર ફેલાતો યશ. અથવા દાન-પુણ્ય કરવાથી ફેલાય તે કીર્તિ અને પરાક્રમથી ફેલાય, તે યશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org