________________
દેવાની જરૂર નહી. કેમકે–દાન દેવાઈ ગયું. મેળવવાની જરૂર નહી'. કેમકે મેળવાઈ ગયુ છે. ભોગવવાની અને ઉપભોગની શક્તિ છતાં ભોગવવાની જરૂર નહીં, કેમકે-ભોગવાઈ અને ઉપભાગવાઈ ગયુ' છે. વીય' ફારવવાની પણ જરૂર નહી. કેમકે તે કોરવાઈ ગયું. આ રીતે અંતરાય કર્માંની પાંચેય પ્રકૃતિઓ ક્ષય થવાથી સિદ્ધ પરમાત્માએતે કાંઈ પણ કરવાનું રહેતું નથી. એમ સમજાય છે, આ વિષયના વિદ્વાનાએ આ ખાસ વિચારવુ. ૧૫૮. કમ પ્રકૃતિનું સંક્ષિપ્ત સ્વરૂપ સ’પૂર્ણ
Jain Education International
૨૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org