________________
૩૦૮
પણ ઉદય ન હય, કેમકે દેશવિરતિ મરીને મનુષ્ય અને તિર્યંચમાં જાય નહીં, તે માટે
દેવત્રિક ૩. નરકવિક ૬, વૈક્રિયદ્રિક ૮,
એ-વૈકિયાષ્ટકઃ તો દેવતાઃ નારકી ને ઉદયે હોય તેહને તે દેશવિરતિ ગુણઠાણું નથી, અને મનુષ્ય તિયચને દેશવિરતિ ગુણઠાણું છે, તેને વૈકિયાષ્ટક નથી.
યદ્યપિ–મનુષ્ય: તિર્યંચને ઉત્તર ક્રિય છે, અને તે અવિરત લગે તે ચક્રવર્યાદિક ઘણાને ઉદયે હોય, અને તે ઉપરાંત પણ વિષ્ણુ કુમારાદિકને વૈકિય લબ્ધિ સાંભળી છે. અને છઠે કર્મથે પણ વેગન ભાંગામાંહે અપ્રમત્ત
ગે વયિદ્ધિકને ઉદય કહ્યો છે, તે પણ, ઈહાં-ગુણપ્રત્યયિક ઉત્તરવૈકિયની વિવક્ષા કીધી નથી. - કમ્મવિપાકે-સત્તાવિચિ–એ પદે યતિને ગુણ પ્રયિક વૈકિય શરીર અને ઉદ્યોત નામ કહ્યાં છે, અને છઠે કર્મથે સાતમા ગુણઠાણું લગે વૈકિયદ્રિકઃ આહારક અને ઉદ્યોતના ભાંગા કહ્યા છે, પણ ઈહાં પૂર્વારા કર્મસ્તવ માંહે એ ન ગયા.
ઉદ્યોતને તિય"ચ પ્રત્યયિકજ કહ્યું. અને વૈકિયને દેવ નરક પ્રત્યયિકજ કહ્યું. ગુણપ્રત્યયિક વિવર્યું નહિ.
વળી દુર્ભાગનામ ૧, અનાદેય ર, અયશ ૩, એ ત્રણને દેશવિરતિને-ગુણપ્રત્યયઃ માટે-ઉદયે ન હોય.
એ સત્તર પ્રકૃતિને છેદ કરીએ–એકસો ચારમાંથી સત્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org