________________
૩૦૬
વિશેષા અને મિશ્રગુણઠાણે— તિય ગાનુપૂર્વી ૧, મનુષ્યાનુપૂર્વી ૨. દેવાનુપૂર્વી ૩ એ ત્રણ આનુપૂર્વી"નો પણ ઉદય ન હોય
કેમકે—મિશ્રમાં મરે નહીં, અને આનુપૂર્વીનો ઉદય તા વિગ્રહગતિએ જ હાય. તે માટે ૧૧૧ માંથી બાર કાઢીએ, અને મિશ્રમોહનીયનો ઉદય મિશ્ર ગુણઠાણેજ હોય, તે માટે-તે એક ભેળવીએ, ત્યારે ૧૦૦ સે પ્રકૃતિના ઉદય મિશ્ર ગુણઠાણે હાય, ૩.
હવે, મિશ્રમોહનીયનો અંત કરીએ, અને સમ્યક્ત્વ મોહનીય અને ચાર આનુપૂર્વી ક્ષેપીએ (ભેળવીએ), ત્યારે અવિરતિ ગુણઠાણે એકસા ચારના ઉદય હોય,
અવિરતિ સમ્યગદૃષ્ટિ મરીને ચારેય ગતિએ જાય, ત્યારે વાટે (રસ્તામાં) ચારેય આનુપૂર્વી ઉદયે આવે, ૪
હવે દેશિવરતિ ગુણઠાણે મીંજા અપ્રત્યાખ્યાનીય ચાર કષાય એટલે અપ્રત્યાખ્યાનીય ક્રોધ, અપ્રત્યાખ્યાનીય માન, અપ્રત્યાખ્યાનીય માયા, અપ્રત્યાખ્યાનીય લાભ. એ ૪-૧૫//
૫ મેઃ ૬ઠે; અને ૭ મે: ગુણસ્થાનકે:-- मणु तिरि-ऽणुपुव्वि विउवऽट्ठ- दुहग- अणाइज्ज - दुग सतरछेओ । सगसीइ देसि - तिरि - गइ आउ निउज्जोअ ति कसाया | १६ || ટુ-ડેનો સી પત્તિ બહાર-જીગરુ-ઘેવા । શ્રી.—તિપા-ડદ્વાન-દ્રુન-છેડો છ–સારા-નમત્તે બા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org