________________
૩૦૪
ગાથાથ—
સુમત્રિકઃ આતાપનામઃ અને મિથ્યાત્વમેાહુનીયાનો મિથ્યાત્વે અત થાય છે, એટલે સાસ્વાદને નરકાનુપૂર્વી નો અનુય થવાથી—એસા અગિયાર
અનંતાનુબ ́ધીય સ્થાવરઃ એકેન્દ્રિય જાતિ: વિકલેન્દ્રિય જાતિનો અત થવાથી ૧૪.
વિશેષા:-સૂક્ષ્મ ૧, અપર્યાપ્ત ૨, સાધારણ ૩,એ સૂક્ષ્મત્રિક: આતપ નામક ૧, મિથ્યાત્વમોહનાય ૧ એ પાંચ પ્રકૃતિ મિથ્યાત્વ લગે જ ઉદયમાં હોય, પછી ન હોય, ત્યારે સાસ્વાદને એકસો અગિયારના ઉદય હોય.
૧૧૭ માંહેથી પાંચ કાઢીયે, ત્યારે તે એકસે બાર રહે, પણ એ ગુણુઠાણે નરકની આનુપૂર્વીનો ઉત્ક્રય ન હોય, તે માટે ૧૧૧ ના ઉદય હાય,
ઇહાં, એ ભાવના છે, કે—
સૂક્ષ્મઃ અપર્યાપ્ત અને સાધારણ; એ તે મિથ્યાત્વી હાય છે. સાસ્વાદના એહમાં ઉપજે નહીં', અને પછા પણુ સાસ્વાદન પણું પામે નહી', તે માટે–સાસ્વાદને સૂક્ષ્મત્રિનો ઉદય નહીં”.
એ
અને, મિથ્યાત્વમોહનીયતા મિથ્યાત્વેજ હેય, તે માટે સાસ્વાદને ન હોય,
તથા, સાસ્વાદન પ્રતિપન્ન છત્ર નરકે ઉપજે નહીં, તે માટે–સાસ્વાદને નરકાનુપૂર્વી ના ય ન હોય ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org