________________
૩૦૨
મીસ-સમ્મ-આહાર-જિષ્ણુડ-જીયા-મિશ્ર
માહનીય
સમ્યક્ત્વ મહનીય, આહારકદ્વિક અને જિનનામકમના અનુ
ક્રય થવાથી ૧૩
ગાથા :—
વિપાકે વેઠવુ', તે ઉદય: અપ્રાપ્ત (વિપાકે) વેદવુ તે ઉદીરણાઃ એ અજ્ઞેયમાં એકસ આવીશ(પ્રકૃ– તિ) હોય.
મિશ્રમેાહનીયઃ અને સમ્યકૃત માહનીયઃ આહારદ્રિક અને જિનનામકના અનુય થવાથી મિથ્યાત્વગુણસ્થાનકે એકસો સત્તરઃ હોય. ૧૩. વિશેષા હવે ઉદય કહે છે
વિપાકે—અનુભવવે કરીને કમઁનું વેબ્રુ.-ભગવવું. તે ઉદય કહીયે.
કમ્મ પુદ્દગળ ચથાસ્થિતિએ ખાંધ્યા અને ઉયપ્રાપ્ત ન થયા હાય, તેને ઉદયે આણુવા, તે ઉદીરણા કહીયે.
એ ઉદયે અને ઉદારણાએ એઘે-સામાન્યપણે એકસા ખાવીશ પ્રકૃતિઓ હાય. તે કઈ ?
જ્ઞાનાવરણીય ૫. વેદનીય ૨, આયુ: ૪. ગેત્ર ર, દેશનાવરણીય ૯. માહનીય ૨૮, નામક અંતરાય ૫. એ રીતે ૧૨૨.
૬૭,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org