________________
૩૦૩
તેમાં-મિથ્યાત્વગુણઠાણે એકસો સત્તરને ઉદય હોય, અને પાંચને ન હોય. તે પાંચ કઈ?
મિશ્રમેહનીય ૧, સમ્યકત્વ મેહનીય ૨, આહારકદ્વિક ૪, જિનનામ ૫, એ પાંચનો ઉદય ન હોય. તેનું કારણ એ કે
મિશ્રને ઉદય તે મિશ્રગુણઠાણેજ હોય. સમ્યક્ત્વ (મેહનીય)નો ઉદય ચેથાથી જ હોય. આહારકટ્રિકનો ઉદય તે પ્રમત્તગુણઠાણે જ હોય.
જિનનામનો ઉદય તેરમે અને દમે ગુણઠાણે જ હોય તે માટે-અહી મિથ્યાત્વે ન હોય. ૧. ૧૩ |
૨ જે ગુણસ્થાનકે सुहमतिगाऽऽयव मिच्छ मिच्छत सासणे इगार-सय । નિયા-ggSજુવા -થાવર--વિમરું-તારક
શબ્દાર્થ –સુહુમતિ=સૂક્ષ્મત્રિક આયવ આતપ નામ: મિચ્છ=મિથ્યાત્વ મેહનીયઃ મિચ્છત=મિથ્યાત્વ ગુણઠાણે અંત થાયઃ સાસણેસાસ્વાદને ઈગાર–સયંત્ર એકસો અગિયાર: નિરયા-ડપુટિવ-Sણદયા નરમનુપૂર્વિને અનુદય હેવાથી અણ=અનંતાનુબંધિ ચાર થાવર-સ્થાવર નામઃ ઈગ=એકેદ્રિય જાતિ વિગલ=વિકસેં. દ્રિય જાતિને સંતો=અંત હોયઃ ૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org