________________
નો અંત થવાથી અપૂવ કરણગુણસ્થાનકે ખેતર, હાસ્યાદિષકનો અંત થાય, ત્યારે-અનિવૃત્તિ ગુણસ્થાનકે છાસઠ, વેદત્રિકઃ—૧૮ સજ્વલનત્રિક: એ છનો અંત થાય,
સપરાય ગુણસ્થાનકે સાઠે.
૩૧૧
ચેાથા લાભના અંત થવાથી ઉપશાંતમે હગુણ
સ્થાનકે આગણસાઠે,
ઋષભનારાચટ્રિકનો અંત થવાથી—૧૯ વિશેષા :—સમ્યક્ત્વ માહનીય ૧, અતિમ એટલે છેલ્લાં ૩ સ`ઘયણુ—— અદ્નારાચ ૧, કીલિકા ૨, છેવટ્યું` ૩.
એ ચાર પ્રકૃતિ ૭૬ છેતેર માંહેથી માદ કરીએ, ત્યારે અપૂર્વકરણ ગુણઠાણે હેાંતેર પ્રકૃતિના ઉદય હાય.
ત્યારે સૂક્ષ્મ
-
સમ્યક્ત્વ માહનીય ઉપશમાવે તથા ક્ષય કરે, ત્યારે જ શ્રેણિએ ચઢે. ત્યાં-ઔષમિક તથા ક્ષાયિક સમ્યક્ હાય, તે પૌદ્ગલિક છે. તે માટે-સમ્યક્ત્વમે હનીય ન હાય, અને છેલ્લાં ત્રણ સ ́ઘયણવાળા તા મ' વિષ્ણુદ્ધિવાળા હાય, માટે શ્રેણિએ ચઢે જ નહિ, તે માટે છેલ્લાં ત્રણ સયડુ ન હોય. ૮.
Jain Education International
હાસ્ય ૧. રતિ ૨, અતિ ૩, શાક ૪, ભય ૫ જુગુપ્સા ૬ એ. હાસ્યાદિ ષટ્ક સ`ક્લિષ્ટપરિણામરૂપ છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org