SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ નો અંત થવાથી અપૂવ કરણગુણસ્થાનકે ખેતર, હાસ્યાદિષકનો અંત થાય, ત્યારે-અનિવૃત્તિ ગુણસ્થાનકે છાસઠ, વેદત્રિકઃ—૧૮ સજ્વલનત્રિક: એ છનો અંત થાય, સપરાય ગુણસ્થાનકે સાઠે. ૩૧૧ ચેાથા લાભના અંત થવાથી ઉપશાંતમે હગુણ સ્થાનકે આગણસાઠે, ઋષભનારાચટ્રિકનો અંત થવાથી—૧૯ વિશેષા :—સમ્યક્ત્વ માહનીય ૧, અતિમ એટલે છેલ્લાં ૩ સ`ઘયણુ—— અદ્નારાચ ૧, કીલિકા ૨, છેવટ્યું` ૩. એ ચાર પ્રકૃતિ ૭૬ છેતેર માંહેથી માદ કરીએ, ત્યારે અપૂર્વકરણ ગુણઠાણે હેાંતેર પ્રકૃતિના ઉદય હાય. ત્યારે સૂક્ષ્મ - સમ્યક્ત્વ માહનીય ઉપશમાવે તથા ક્ષય કરે, ત્યારે જ શ્રેણિએ ચઢે. ત્યાં-ઔષમિક તથા ક્ષાયિક સમ્યક્ હાય, તે પૌદ્ગલિક છે. તે માટે-સમ્યક્ત્વમે હનીય ન હાય, અને છેલ્લાં ત્રણ સ ́ઘયણવાળા તા મ' વિષ્ણુદ્ધિવાળા હાય, માટે શ્રેણિએ ચઢે જ નહિ, તે માટે છેલ્લાં ત્રણ સયડુ ન હોય. ૮. Jain Education International હાસ્ય ૧. રતિ ૨, અતિ ૩, શાક ૪, ભય ૫ જુગુપ્સા ૬ એ. હાસ્યાદિ ષટ્ક સ`ક્લિષ્ટપરિણામરૂપ છે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy