________________
૩૧૫
તે ચરિમ-(છેલ્લા) સમય થકી અર્વાફ [ અગાઉના ] બીજા સમય લગે, સત્તાવન પ્રકૃતિને ઉદય હેય.
તિહાં વળી, બે નિદ્રાનો ક્ષય કરે, ત્યારે છેલે સમયે પંચાવન પ્રકૃતિને ઉદય હેય. કેટલાક આચાર્ય કહે છે, જે
*ઉપશાંત મેહે જ નિકાને ઉદય હોય, ક્ષીણમાહે ન હોય, વિશુદ્ધ છે માટે.”
તે મતે-ધુર થકી જ ૫૫ ને ઉદય હોય. છઠે કર્મથે પણ ક્ષીણમેહે નિદ્રાને ઉદય. નથી કહ્યો ૧૨.
તે ક્ષીણુમેહને અંતે–
પાંચ જ્ઞાનાવરણીય પાંચ અંતરાયઃ ચાર દશ નાવરણીય એવં-૧૪ પ્રકૃતિને છેદ કરે, ત્યારે સાગિ ગુણઠાણે એકતાલીશ રહે પણ, ત્યાં-તીર્થકર નામને ઉદય થાય, તેથી, તે મેળવતાં બેંતાલીશને ઉદય હેય. ૧૩
દારિક શરીરઃ ૧ ઔદારિકે પાંગ ૨ અસ્થિર ૧ અશુભઃ ૨ એ બે. શુભ વિહાગતિ: ૧ અશુભ વિહાગતિઃ ૨ એ બે. પ્રત્યેકઃ ૧ સ્થિરઃ ૨ શુભ ૩ એ ત્રણ છ સંસ્થાનઃ ૬. અગુરુલઘુ ૧ ઉપઘાતઃ ૨ પરાઘાતઃ ૩ ઉચ્છવાસઃ ૪ એ ચાર. વર્ણ ૧ ગધઃ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org