SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ ગાથાથ— સુમત્રિકઃ આતાપનામઃ અને મિથ્યાત્વમેાહુનીયાનો મિથ્યાત્વે અત થાય છે, એટલે સાસ્વાદને નરકાનુપૂર્વી નો અનુય થવાથી—એસા અગિયાર અનંતાનુબ ́ધીય સ્થાવરઃ એકેન્દ્રિય જાતિ: વિકલેન્દ્રિય જાતિનો અત થવાથી ૧૪. વિશેષા:-સૂક્ષ્મ ૧, અપર્યાપ્ત ૨, સાધારણ ૩,એ સૂક્ષ્મત્રિક: આતપ નામક ૧, મિથ્યાત્વમોહનાય ૧ એ પાંચ પ્રકૃતિ મિથ્યાત્વ લગે જ ઉદયમાં હોય, પછી ન હોય, ત્યારે સાસ્વાદને એકસો અગિયારના ઉદય હોય. ૧૧૭ માંહેથી પાંચ કાઢીયે, ત્યારે તે એકસે બાર રહે, પણ એ ગુણુઠાણે નરકની આનુપૂર્વીનો ઉત્ક્રય ન હોય, તે માટે ૧૧૧ ના ઉદય હાય, ઇહાં, એ ભાવના છે, કે— સૂક્ષ્મઃ અપર્યાપ્ત અને સાધારણ; એ તે મિથ્યાત્વી હાય છે. સાસ્વાદના એહમાં ઉપજે નહીં', અને પછા પણુ સાસ્વાદન પણું પામે નહી', તે માટે–સાસ્વાદને સૂક્ષ્મત્રિનો ઉદય નહીં”. એ અને, મિથ્યાત્વમોહનીયતા મિથ્યાત્વેજ હેય, તે માટે સાસ્વાદને ન હોય, તથા, સાસ્વાદન પ્રતિપન્ન છત્ર નરકે ઉપજે નહીં, તે માટે–સાસ્વાદને નરકાનુપૂર્વી ના ય ન હોય ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy