________________
૨૬૫
વ્ય’જનાવગ્રહાર્દિક અાણી કે થોડા પરિચયવાળી વસ્તુના ધીરે
ધીરે થાય છે. પરંતુ જાણીતી વસ્તુના એકદમ થાય છે. છતાં ધીરે ધીરે થવામાં પણ વધુમાં વધુ વ્યંજનાવગ્રહ થતાં ૨ થી ૯ શ્વાસે શ્ર્વાસ, અર્થાવગ્રહ થતાં તે વધુમાં વધુ અને એન્ગમાં એચ્છે એક સમય, તથા બાકીનાએતે અ ત વખત લાગે છે. માત્ર વાસના સંખ્યાતા અસખ્યાતા ભવા સુધી ટકે છે. તેની સ્મૃતિ સંખ્યાત અસંખ્યાતા ભવેાની થઈને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. સ્મૃતિ પણ કેટલાક વખત સુધી ટકી શકે છે.
અવિચ્યુતિ ધારણા થયા પછી જેનુ શ્રુતજ્ઞાન કરવુ ઢાય, તેના અવિચ્યુતિ ધારણા, મન સાથે જોડાય છે. અને શ્રુતજ્ઞાન થાય છે. શિક્ષક જ્યારે વિદ્યાથી ઓને શ્રુતલેખન લખાવે છે, ત્યારે પહેલા શબ્દ જે ખેલે છે, તેના વ્યંજનાવગ્રહાર્દિક થતાં જશ્રુતજ્ઞાન થાય છે, કે તુરત વિદ્યાથી” સ્લેટ ઉપર ‘મહાવીર મહાપુરુષ હતા’ એ વાકય લખવા જતાં પહેલા મહાવીર શબ્દ એકદમ લખે છે. આમાં વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈદ્ધા, અપાય, અવિચ્યુતિ ધારણા એકદમ શ્રોત્ર ઇન્દ્રિય-દ્વારા આત્મામાં થતાંજ આત્મા સાથે જોડાચેલું મન-શબ્દ સાંભળવાથી ઉત્પન્ન થયેલા અવિચ્યુતિ ધારણા રૂપ ઉપયોગની સાથે જોડાઈ જાય છે. અને કઇ ઇન્દ્રિયના વિષય છે ? શ્રોત્રઇન્દ્રિયના વિષય છે.' પછી કયે શબ્દ છે ?” આ વિચારતાંની સાથે જ મહાવીર શબ્દ છે” એમ નક્કી કરી લે છે. પર ંતુ ફરીથી મતે ‘ શિક્ષકે લખવાની સૂચના કરી છે:' તેના વ્યંજનાવગ્રહાદિક થયા હોય છે. ‘તે પણ લખવુ પડશે” એવુ મન દ્વારા શ્રુતજ્ઞાન થયેલૢ હોય છે તેની સાથે “આ મહાવીર શબ્દ સંભળાયા છે, અને તે લખવે પડશે' એવું જોડાણ થતાં જ મને મગજ મારફત હાયના જ્ઞાનતંતુઓને સમાચાર પહેાંચાડે છે કે-તુરત ‘મહુાવી'' શબ્દ લખવાની રીત પ્રથમ આત્મા સમજેલા છે, તે રીતનું સ્મરણ થતાં જ તે રીત પ્રમાણે લિપિની પદ્ધતિ અનુસાર પાટી ઉપર મહાવીર'
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org