________________
૨૬૮
દાખલાઓ અને કથાઓ આપી છે. પરંતુ વિસ્તાર બહુ થાય, તેથી અહીં આપેલ નથી. મતિજ્ઞાન ઉપર ગતિ વિગેરે વિશે માર્ગણાએ ઘટાવીને તેને ઘણું જ વિસ્તાર સમજવા જેવ, વિશેષાવશ્ય કાદિક બીજા ગ્ર માં છે.
આત્માના અસંખ્ય પ્રદેશ હોય છે, પ્રદેશ પ્રદેશે અનંત અન તે જ્ઞાનાંશો હોય છે. તેનું આવરણ-અનંત અનંત પરમાણુએના કંધોની બનેલી અનંત અનંત કામણ વર્ગના બનેલા કર્મોએ કરેલું હોય છે. એટલા બધા કામ અણુઓ ન હોય તે જ્ઞાનનું આવરણ થઈ શકે નહીં. સહેજ કમનું આવરણ ખસે કે આત્મપ્રદેશને જ્ઞાનાંશ ખુલે થઈ જાય જ, અને વિષય સામે આવે કે ઉપયોગ પ્રવર્યા વિના ન રહે. ઉપયોગ પણ આ રીતે અનંત પ્રકારના પ્રવતી શકે છે. કાચ જેવી લીલી ચીજને સામાન્ય ચીકા સ ચુંટતી નથી. પરંતુ બહુ જ બારીક અણુઓની બનેલી ગાઢ ચીકાસ જ તેને ચોંટે છે. કાચ ઉપર રજ પણ બહુ જ બારીક હેય, તે જ ટકી શકે છે. તે પ્રમાણે આમાનાં સૂક્ષ્મ પ્રદેશ અને તેમાંની શક્તિઓનું આવરણ કરવાને ઘણું પરમાણુઓના સમૂહરૂપ સમ વગણના બનેલા કર્મો જ અસરકારક આવરણ કરી શકે છે આવરણ કરવા માટે આટલા બધા કમં પરમાણુઓને રોકાવું પડે છે. તે ઉપરથી આત્માની શક્તિનું પણ અગાધ માપ ધ્યાનમાં આવી શકે છે. એક એક પ્રદેશમાં અનંત જ્ઞાન-દર્શન–ચારિત્ર–વયં વિગેરેના અનંત અનંત અંશે હોય છે. એક એક અંશ માટે એક એક પરમાણુ અને અનંત અંશોના સમૂહ માટે એક એક વર્ગણા, એરી રીતે આખા પ્રદેશના સમગ્ર ગુણેમાંના ઘણા ખરા ગુણોના આવરણ માટે અનંત અનંત કાહ્મણ વગણની જરૂર પડે છે, તે - સ્વાભાવિક છે.
૨ સુતજ્ઞાન કઈ પણ અજાણ્યો શબ્દ સાંભળવામાં આવે છે, ત્યારે આપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org