________________
૨૭૯
તે અંતમુહૂત્ત ગયે થકે અંતરકરણને પહેલે સમયે જ ઔપશામિક સમ્યક્ત્વ પામે; મિયાત્વને દળિયાં દવાના અભાવ થકી. જેમ-દાવાનળ પૂર્વદગ્ધ દેશ તથા ઊખર પ્રદેશ પામીને ઓહાય, તેમ-મિથ્યાત્વ દાવાનળ પણ અંતરકરણ પામીને ઓહાય. તે વારે, તે જીવને ઓપશમિક સમ્યકત્વને લાભ થાય,
તેનું માન અ તમુહૂર્તનું છે.
તેમાંથી. જઘન્ય–એક સમયઃ ઉત્કૃષ્ટ–છ આવલી: થાકતે કઈક મહાબીકણ જીવને અનંતાનુબંધિ કષાયને ઉદય થાય, ત્યારે તે સમ્યકત્વ વમતે સાસ્વાદને વર્તે. જેમખીર: ખાંડ: ધૃત: જમીને ચિત્ત ફર્યો વમન કરતે મનુષ્ય તે આસ્વાદે, તેમ-ઓપશમિક સમ્યકત્વ વમતે સમ્યક્ત્વને આસ્વાદે, તે માટે તેનું સારવાદન એવું નામ કહીએ, - તથા ઉપશમશ્રેણિથી પડતો પણ કઈક સાસ્વાદને આવે, ત્યાં, જઘન્ય-એક સમયઃ ઉત્કૃષ્ટ-૬ આવલી રહીને પછી અવશ્ય મિથ્યાત્વે આવે.
એ ગુણઠાણું પડતાં જ હોય. ૨.
સમ્યફ અને મિથ્યા: એ બે સમકાળે દૃષ્ટિ હોય, તે સમ્યગમિથ્યાદષ્ટિ.
પૂર્વોક્ત વિધિએ લબ્ધ ઓપશમક પરત્વે, ઔષધિ તુ કરીને મદન કેદ્રવ સરખું મિથ્યાત્વમેહનીય શોધીને ત્રણ પુંજ કરે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org