________________
૨૭૭
વળી પૃચ્છક કહે છે, કે જે તેને કાંઈક વિશુદ્ધપણું કહો છે, તે તેને સમ્યગદષ્ટિ કેમ નથી કહેતા ?” तत्रोत्तरम्-~
દ્વાદશાંગ સૂત્રોક્ત એક પદ પણ ન સદ્દહે, તેને મિથ્યાષ્ટિ કહીએ.
पयमवि अ-सद्दहंतो सुत्तत्थं मिच्छ-दिडिओ-इति वचनात् વળી–
पयमक्खरंपि इक्क जो न रोएइ सुत्त-निदिहूँ । सेसं रोयतो वि हु मिच्छदिट्ठी जमालिव्व ॥१॥
तस्य भगवति सर्वज्ञे प्रत्ययाभावात् । મિથ્યાત્વ અભિગ્રહિકાદિક પાંચ ભેદે છે.– તે વળી, કાળ વિવક્ષાએ ત્રણ ભેદે છે – અનાદિ અનંત ૧, અનાદિ સાંત ર સાદિ સાન્ત.
અનાદિ અનંત : તે અભવ્યને ૧, અનાદિ સાત : તે ભવ્યને ૨, સાદિસાંતઃ તે પતિતને ૩,
તેની, જઘન્યથી–અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ-દેશનઅદ્ધ પુદંગલપરાવર્તી સ્થિતિ જાણવી. ૧.
તથા. સંસારી જીવ અનંત પુદ્ગલપરાવત્તકાળ લગે મિથ્યાત્વ અનુભવતે થકો કેટલેક કાળે ભવપરિપાકના વશ થકી નદીગેળઘલના ન્યાયે, અનાગપણે
Jạin Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org