________________
૨૭૮
યથાપ્રવૃત્તકરણના પરિણામે કરીને આયુ વઈને સાતેય કર્મ પાપમને અસંખ્યાતમે ભાગે ન્યૂન એક કેડીકેડી સાગરોપમની સ્થિતિનાં કરે.
અત્રાંતરે-જીવને કર્મજનિત ઘન રાગ-દ્વેષ પરિણામરૂપ અતિ કઠિન વક ગ્રંથિની પર દુર્ભેદ્ય પૂર્વે અનાદિ કાળે જે કઈ વારે પણ ભેદી નથી–એવી ગ્રંથિ (ગાંઠ) છે. તે ગ્રંથિ લગે તે અભવ્ય યથાપ્રવૃત્તકરણે કર્મ સ્થિતિ હળવી ફરી. હલકી કરીને અનંતીવાર આવે છે. પણ ગ્રંથિ ભેદી શકે નહીં.
ત્યાં, ભવ્ય જીવ તિહણ કુઠાર (કુહાડા)ની પરે પરમ વિશુદ્ધિ વડે ગ્રંથિભેદ કરીને મિથ્યાત્વની સ્થિતિ અંતમુ. હૂર્ત થાકતે (બાકી રહ્ય) અપૂર્વકરણ કરે.
અને અનિવૃત્તિકરણે કરીને વિશુદ્ધિપણે અંતર્મુહૂર્ત પ્રમાણ તે મિથ્યાત્વના પ્રવેશદ્ય દળિયાંના અભાવરૂપ અંતરકરણ કરે–
जा गठि ता पढम गंठि समइच्छओ भवे बीयं । अनियट्टि-करणं पुण सम्मत्त-पुरक्ख जीवे ॥१॥ તે અનિવૃત્તિકરણ કીધા પછી મિથ્યાત્વ-કર્મની સ્થિતિ બે હોય, તેમાં
અંતરકરણથી હેડલી સ્થિતિ અંતમુહૂર્તની પહેલી, અને તે ઉપરલી બીજી - તે પહેલી સ્થિતિએ મિથ્યાત્વનાં દલિયાં વેદે તે માટે-તે મિયાત્વી જ કહીયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org