________________
૨૮૧
દિલ ન
કરણત્રય (કરવું, કરાવવું, અનુમેદવું): ગત્રય (મનઃ વચન: કાયા:) વિષયક સર્વ સાવધ ગની દેશથકી વિરતિ છે, જેને, તે-દેશવિરત કહીયે.
તે, જઘન્ય–અંતમુહૂર્ત અને ઉત્કર્ટુ-દેશે ઊણે પૂર્વકેડિ: લગે રહે. ૫
સર્વ સાવદ્ય યોગની સર્વથી વિરતિ છે, પણ કાંઈક પ્રમાદવતપણે કરી વિશુદ્ધિ-અવિશુદ્ધિને પ્રકર્ષાપકર્ષકૃત ભેદ હોય, દેશવિરતિની અપેક્ષાએ ગુણને–વિશુદ્ધિને–પ્રકર્ષ અને અવિશુદ્ધિને-અપકર્ષ અને અપ્રમત્ત સંયતની અપેક્ષાએવિશુદ્ધિગુણને અપકર્ષ અને અવિશુદ્ધિને પ્રકર્ષ: હાય, તે પ્રમત્ત ગુણસ્થાન.
એનું માન, જઘન્ય-એક સમય અને ઉત્કૃષ્ટ-અંતર્મુહૂર્તઃ ૬ પ્રમાદરહિત સંયમી, તે અપ્રમત્ત સયત ગુણસ્થાન. તે, જઘન્ય-એક સમય ઉત્કૃષ્ટ-અંતમુહૂર્ત
પ્રમત્ત: અપ્રમત્ત બે મળીને એક જઘન્ય–અંતમુહર્ત ઉત્કૃષ્ટ્ર-દેશે ઊણે પૂર્વ કેડિટ રહે. ૭, અપૂર્વ–નવું, પ્રથમ-સ્થિતિઘાત ૧: રસઘાત રક ગુણણિ ૩ઃ
ગુણસંક્રમ ૪ સ્થિતિબંધ પ એ પદાર્થનું કરવું જ્યાં હોય, તે–અપૂર્વકરણ કહીએ. તેમાં–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org