SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૧ દિલ ન કરણત્રય (કરવું, કરાવવું, અનુમેદવું): ગત્રય (મનઃ વચન: કાયા:) વિષયક સર્વ સાવધ ગની દેશથકી વિરતિ છે, જેને, તે-દેશવિરત કહીયે. તે, જઘન્ય–અંતમુહૂર્ત અને ઉત્કર્ટુ-દેશે ઊણે પૂર્વકેડિ: લગે રહે. ૫ સર્વ સાવદ્ય યોગની સર્વથી વિરતિ છે, પણ કાંઈક પ્રમાદવતપણે કરી વિશુદ્ધિ-અવિશુદ્ધિને પ્રકર્ષાપકર્ષકૃત ભેદ હોય, દેશવિરતિની અપેક્ષાએ ગુણને–વિશુદ્ધિને–પ્રકર્ષ અને અવિશુદ્ધિને-અપકર્ષ અને અપ્રમત્ત સંયતની અપેક્ષાએવિશુદ્ધિગુણને અપકર્ષ અને અવિશુદ્ધિને પ્રકર્ષ: હાય, તે પ્રમત્ત ગુણસ્થાન. એનું માન, જઘન્ય-એક સમય અને ઉત્કૃષ્ટ-અંતર્મુહૂર્તઃ ૬ પ્રમાદરહિત સંયમી, તે અપ્રમત્ત સયત ગુણસ્થાન. તે, જઘન્ય-એક સમય ઉત્કૃષ્ટ-અંતમુહૂર્ત પ્રમત્ત: અપ્રમત્ત બે મળીને એક જઘન્ય–અંતમુહર્ત ઉત્કૃષ્ટ્ર-દેશે ઊણે પૂર્વ કેડિટ રહે. ૭, અપૂર્વ–નવું, પ્રથમ-સ્થિતિઘાત ૧: રસઘાત રક ગુણણિ ૩ઃ ગુણસંક્રમ ૪ સ્થિતિબંધ પ એ પદાર્થનું કરવું જ્યાં હોય, તે–અપૂર્વકરણ કહીએ. તેમાં– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy