SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ શુક્ર ૧ અશુદ્ધ ૨ અશુદ્ધ ૩. તેમાં– એ ત્રણ પુંજમાંથી અશુદ્ધ પુંજ ઉદયે આવે, ત્યારે તે જીવને જિનધમ્મ ઉપર રાગ પણ ન હોય, અને દ્વેષ પણ ન હોય, તે-મિશ્રદષ્ટિ કહીએ, તે અંતર્મુહૂર્ત રહે, પછી અવશ્ય સમ્યકત્વમાં કે મિથ્યાત્વમાં જાય. એ ગુણઠાણું પડતાં અને ચઢતાં પણ હોય. ૩. તથા, અવિરત સમ્યગદષ્ટિ : તે– પચ્ચક્ ખાણ ન જાણે ન આદરે : ન પાળઃ એ ત્રણ બેલના આઠ ભાંગા થાય—– sss-૧ ડાડ-૩, Iss--૫ IS-૭, ડા-૨, ડા-૪, ડા- ૬ મો-૮. એ આઠમાં– પ્રથમના ચાર ભાગે તે મિથ્યાદષ્ટિ હેય, અજ્ઞાની માટે. અને છેલ્લે ચાર ભાગે સમ્યગ્દષ્ટિ હય, જ્ઞાની માટે. તેમાં પણ, ૫-૬-૭માં ભાગે વિરતિ ઉદયે ન હોય. તે માટે અવિરત સમ્યગદષ્ટિ ગુણસ્થાની કહીએ. તે, જઘન્ય-અન્તર્મુહૂર્તા ઉત્કૃષ્ટ-૩૩ સાગરોપમ ઝાઝેરાત રહે ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy