________________
ર૮ર
મેટી કમ્મસ્થિતિને અપવર્તન કરે કરીને અ૫સ્થિતિ કરવી, તે સ્થિતિઘાત ૧
તીવ્રરસનું અપવર્તન કરીને બંડવું. તે–રસઘાત : કાળથકી હસ્વતર અને દલિક રચના આશ્રયિને પૃથુતરઃ કરે તે–ગુણશ્રેણિ ૩ઃ બધ્યમાન શુભ પ્રકૃતિને વિષે અબધ્યમાન અશુભ પ્રકૃતિનાં દળિયાં પ્રતિ સમયે અસંખ્યગુણ વૃદ્ધિએ વિશુદ્ધિએ કરીને લેપવવાં, તે ગુણસંક્રમ :
કમ્મની સ્થિતિ પૂર્વે મોટી બાંધતું હતું, તે ઈહાં, વિશુદ્ધિ વિશેષ હોવાથી અપૂર્વ હસ્વ બાંધે, તે સ્થિતિબંધ ૫
એ પાંચે ય વાનાં અપૂર્વ કરે છે.
એ બે ભેદે– - ક્ષેપક ૧
ઉપશમક : ક્ષપાવવા. ઉપશમાવવા યોગ્ય, માટે એમ કહીયે. પણ એ ગુણઠાણે મેહનીય ખપાવે નહિઃ ઉપશમા પણ નહિ એ અપૂર્વકરણ ગુણસ્થાનક કહીએ.
જઘન્ય–એક સમયઃ ઉત્કૃષ્ટ–અંતમુહૂર્ત પ્રમાણ હોય. એ ગુણસ્થાન–પ્રપન્ન પ્રાણુને કાળત્રયવતી અનેક જીવની અપેક્ષાએ અસંખ્યાત લેઠાકાશ પ્રદેશ પ્રમાણુ અધ્યવસાયસ્થાનક હોય, પ્રથમ સમયથકી સમયે સમયે અધિકાઅધિક હોય. એકેક સમયનાં જઘન્યત્કૃિષ્ટ સ્થાનક વિશુદ્ધતાએ છાણવડિયાં હોય –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org