________________
૨૮૩
પ્રથમ સમયના જઘન્યઅધ્યવસાયસ્થાનકથકી પ્રથમ સમયનું જ ઉત્કૃષ્ટઅધ્યવસાયસ્થાનક વિશુદ્ધતાએ અનંતગણું હોય,
તે થકી, બીજા સમયનું જઘન્ય અધ્યવાસસ્થાનક અનંત ગણું, તેહ થકી, તેહજ સમયનું ઉત્કટુ અધ્યવસાયસ્થાનક અનંતગણું, એમ, યાવત્ ચરિમ સમય લગે.
વસ્થાન: તે—કેમ ? તે કહે છે – અનંતભાગવૃદ્ધિ ૧ સંખ્યાતગુણ વદિ ૪: અસંખ્યાતભાગ વૃદ્ધિ ૨ અસંખ્યાતગુણુ વૃદ્ધિ પઃ સંખ્યાતભાગ વૃદ્ધિ ૩: અનંતગુણવૃદ્ધિ ૬. અને ઉત્કૃષ્ટથી જે હીણ વિચારીએ, તે– અનંતભાગ હીન ૧ : સંખ્યાતગુણહીન ૪: અસંખ્યાતભાગ હીન ૨. અસંખ્યાતગુણહીન ૫: સંખ્યાતભાગ હીન ૩ અનન્તગુણહીન ૬ પણ હેય એ છટ્ટાણવડ્યિાં જાણવાં. .
સમકાળે એ ગુણઠાણે પઠાને પરસ્પર અધ્યાવસાયસ્થાનકની નિવૃત્તિ છેતે માટે-નિવૃત્તિ ગુણઠાણું પણ એને કહીએ.૮
સમકાળે નવમ ગુણસ્થાનક પ્રતિપન્ન ઘણું જીવન પણ અન્ય અધ્યવસાયસ્થાનક સરખા હોય.
સૂકમ કિટ્ટીકૃત સંપાયની અપેક્ષાએ ત્યાં સ્થળ કષાય છે, માટે–બાદર સં૫રાય નામ પણ કહીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org