________________
૨૮૪
સપરાય શબ્દે કષાય જાણવા.
તે માટે-એને અનિવૃત્તિ બાદરસ`પરાય ગુણસ્થાન કહીએ.
એનું પણ–અંતર્મુહૂત્ત માન છે, તે અંતર્મુહૂત્ત માંહે જેટલા સમય, તેટલા તિહાં પેઠાને અધ્યવસાયસ્થાનક હાય. એક સમયે પેઢાને એકજ અધ્યવસાયસ્થાનક હોય, તે પ્રથમ સમયથી માંડીને સમયે સમયે અનતગુણુ વિશુદ્ધ યથાત્તર અધ્યવસાયસ્થાનક હાય.
ત્યાં, ક્રમ ખપાવે તથા ઉપશમાવે તે-ક્ષેપક તથા ઉપશામક; કહીયે. ૯.
સૂક્ષ્મ છે, સપરાય: તે-કિટ્ટીકૃત લાભ કષાયના ઉદયઃ જ્યાં, તે સૂક્ષ્મસ'પરાય ગુણસ્થાનક કહીયે. તે પણ એ ભેદ—
ક્ષપક: અને ઉપશામકઃ
તે, જઘન્ય-એક સમયઃ ઉત્કૃષ્ટ-અ'તર્મુહૂત્તઃ પ્રમાણુ, ૧૦, ઉપશમાવ્યા છે કષાય જેણે, તે ઉપશાંત કષાયઃ તે માટે જ-વીતરાગ.
અને-છમ એટલે ઘાતિક: તે ઉદય અને સત્તાએ છે જ્યાં તે-છદ્મસ્થ તે માટે—અગિયારમું છદ્મસ્થ' ગુણસ્થાન કહીએ.
ઉપશાન્તમાહ વીતરાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org