________________
૨૯૯
ઉચૌર્ગોત્ર: જસ-વશ નામકર્મ નાણ જ્ઞાનાવરણીય અને વિશ્વ=પાંચ અંતરાયઃ દસગંત્રએ દશક. ચઉ–દસણુચ -જસ નાણ–વિશ્ર્વ-દસગં ચાર દર્શન: ઉચ્ચગેત્રઃ યશનામકર્મ જ્ઞાનાવરણીય અને અંતરાય દશક. તિ-ઈતિ, એ પ્રમાણે, સેલસ–સોલને ઉછેઓ વિચ્છેદ હેવાથી તિસુ =ત્રણ ગુણઠાણે સાય-બંધ=માતાદનીયને બંધ છેઓ= છેદ થાયઃ સર્જેગિ=સગિને અંતે બંધ ત=સાતા–વેદનયના બંધને અંતઃ અસંતે અનંતે ૧૨.
ગાથાથ :ચાર દર્શન. ઉચ્ચગેત્રઃ યશનામકર્મ જ્ઞાનાવરશુંય અને અંતરાય દશકા એમ પ્રકૃતિઓને અંત થાય છે, એટલે ત્રણને વિષે સાતવેદનીયને બંધ હોય છે.
સજેગિમાં તેને પણ) છેદ થવાથી બંધને અનંત અંત થાય છે. ૧૨
વિશેષાર્થ :-ચક્ષુઃ ૧. અચક્ષુઃ ૨; અવધિ છે, અને કેવળ ૪, એ ચાર દશનાવરણીય
ઉશ્ચર્ગોત્ર ૧, યશનામ ૧, જ્ઞાનાવરણીય પાંચ અને અંતરાય પાંચ મળી દશ.
એમ સર્વ મળીને સેળ પ્રકૃતિને સાંપરાયિક બંધ છે, તે માટે, દશમાને અંતે છેદ થાય, કેમકે–આગળ સાંપરાયિક બંધ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org