________________
વન વિના, ૬ હારતુ વધે ૮ |
શબ્દાર્થ –ગુણ-સરિઠsઓગણસાઠ, અપમ= અપ્રમત્તે. સુરાssઉ સુરાયુ બંધંતુ=બાંધતે. જઈ જે. ઈહ= અહીં આગચ્છે=આવે તે. અનહ=અન્યથા, નહીંતર. અઠાવના=અઠાવન, જ=જે કારણ માટે, આહાર-દુગ= આહારદ્ધિક બધે-બાંધે, બંધમાં હોય. ૮
ગાથાર્થ કેમકે –બંધમાં આહારકટ્રિક હોય એટલેદેવનું આયુષ્ય બાંધતે બાંધતે આ ગુણઠાણે આવે, તે અપ્રમત્ત ગુણઠાણે ઓગણસાઠ, નહીંતર અઠ્ઠાવન ૮,
વિશેષાર્થ –ત્રેસઠમાંથી પૂર્વોક્ત છ પ્રકૃતિને અંત કરીને આહારકદ્ધિક ભેળવીએ, ત્યારે એગણસાઠ પ્રકૃતિ અપ્રમત્ત ગુણઠાણે બંધાય.
દેવતાનું આયુઃ તે પ્રમત્ત જ બાંધવા માંડે, પણ અપ્રમત્ત બાંધવા ન માંડે, કેમકે-તે તે અતિ વિશુદ્ધ છે, અને સ્થિર પરિણમી છે. આયુ તે ઘોલના પરિણામે જ બંધાય. તે માટે-કેઈક પ્રમત્ત જ તે આયુ બાંધી રહે. અને કેઈક તે બાંધતે જ અપ્રમત્ત ગુણઠાણે આવે, અને તિહાં પૂરું કરે ત્યારે અપ્રમત્તે પણ દેવાયુને બંધ કહીએ. ત્યારે, છ ને અંત; અને આહારકદ્રિક મેળવતાં ૫૯ બાંધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org