SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ વન વિના, ૬ હારતુ વધે ૮ | શબ્દાર્થ –ગુણ-સરિઠsઓગણસાઠ, અપમ= અપ્રમત્તે. સુરાssઉ સુરાયુ બંધંતુ=બાંધતે. જઈ જે. ઈહ= અહીં આગચ્છે=આવે તે. અનહ=અન્યથા, નહીંતર. અઠાવના=અઠાવન, જ=જે કારણ માટે, આહાર-દુગ= આહારદ્ધિક બધે-બાંધે, બંધમાં હોય. ૮ ગાથાર્થ કેમકે –બંધમાં આહારકટ્રિક હોય એટલેદેવનું આયુષ્ય બાંધતે બાંધતે આ ગુણઠાણે આવે, તે અપ્રમત્ત ગુણઠાણે ઓગણસાઠ, નહીંતર અઠ્ઠાવન ૮, વિશેષાર્થ –ત્રેસઠમાંથી પૂર્વોક્ત છ પ્રકૃતિને અંત કરીને આહારકદ્ધિક ભેળવીએ, ત્યારે એગણસાઠ પ્રકૃતિ અપ્રમત્ત ગુણઠાણે બંધાય. દેવતાનું આયુઃ તે પ્રમત્ત જ બાંધવા માંડે, પણ અપ્રમત્ત બાંધવા ન માંડે, કેમકે-તે તે અતિ વિશુદ્ધ છે, અને સ્થિર પરિણમી છે. આયુ તે ઘોલના પરિણામે જ બંધાય. તે માટે-કેઈક પ્રમત્ત જ તે આયુ બાંધી રહે. અને કેઈક તે બાંધતે જ અપ્રમત્ત ગુણઠાણે આવે, અને તિહાં પૂરું કરે ત્યારે અપ્રમત્તે પણ દેવાયુને બંધ કહીએ. ત્યારે, છ ને અંત; અને આહારકદ્રિક મેળવતાં ૫૯ બાંધે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy