________________
પ્રમત્ત ગુણસ્થાનકે—
ते पत्ते सोग अरइ अथिर - दुग अ-जस अ-स्सायं । बुच्छिज्ज छच्च सत्त व नेइ सुराउ जया निट्ठ ॥७॥
૨૯૩
શબ્દાથ:--તેવ=ત્રેસઠ. પમત્ત=પ્રમત્ત ગુણસ્થાનકે સાગશે।ક માહનીય, અરઇ=અતિ માહનીય: અસ્થિરદુગ=અસ્થિરદ્ધિકઃ અજસ=અયશ નામકર્માં અસાય= અસાતા વેદનીય, વુચ્છિન્ન =વિચ્છેદ પામે. છચ્ચ-છ પ્રકૃતિઃ સત્ત=સાત. વ=અથવા સુરા"સુરાયુને જયા= જ્યારે. નિšં=સ પૂર્ણતાએ નેઈ=પમાડે, પહેાંચાડે. બંધ સંપૂર્ણ કરે. ૭
ગાથાથ:
પ્રમત્તમાં ત્રેસઠે.
શાક: અરતિઃ - અસ્થિરદ્ધિક અપયશઃ અસાતાવેદનીય એ છના અથવા દેવાયુ ને જો અહીં જ પૂરું' કરે, તે સાતના વિચ્છેદ થાય—૭.
વિશેષા :-પ્રમત્તગુણઠાણે ત્રેષ્ઠ પ્રકૃતિના ધ ડાય ત્યાં શાક ૧, અરતિ,૨ અસ્થિનામ ૧ઃ અશુભ નામ ૨: એ અથિર દુગ. એવં ૪; અયશ ૫, અસા તાવેદનીય ૬ એ છ પ્રકૃતિ ન્યુચ્છેદ પામે.
જો કોઇક પ્રમત્ત સયતઃ દેવાયુ બાંધવા માંડે, અને સ પૂર્ણ કરી નિષ્ઠા (મંત) પમાડે, તે સાતના અંત કરે.- ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org