SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ કષાયના અંત (ક) તીઅ--કસાયતાત્રીજ કષાયને અંત કરવાથી. ૬. ગાથા – જિનનામ, અને આયુષ્યોને બધ કરવાથી અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાનકે સસ્ત્યાત્તર વઋષ ભનારાચ સ ઘયણ, મનુષ્યત્રિક, બીજા કષાય, અને ઔદારકક્રિકનો અંત થવાથી દેશશિવતિ ગુણસ્થાનકે સડસઠ, ત્રીજાકષાયને અંત કરવાથી-૬. વિશેષા:અવિરત સમ્યક્ત્વ ગુણઠાણે સત્તોતેર બાંધે, તે કેમ ? જિનનામ ૧ મનુષ્યઆયુઃ ૨, દેવાયુઃ ૩, એ ત્રણ ૭૪માં ભેળવીએ એટલે ૭૭ થાય. કેમકે જિનનામનો બંધ તા સમ્યકત્વ પ્રત્યયિક જ છે, તે માટે કાઇક ઇહાં ખાંધે અને સમ્યગ્દષ્ટિ મનુષ્ય કે તિય``ચ: દેવાયુજ આંધે; (તથા-દેવ મનુષ્યાયુ આંધે,) તે માટે. અને નારક મનુષ્યાયુ, વળી, વઋષભનારાચ સ`ઘયણ ૧, મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, એ નરત્રિક ૩: બીજા અપ્રત્યાખ્યાનીય ચાર કષાય ક્રોધ, માન, માયા અને લાભઃ તથા ઔદારિક શરીર, અને ઔદારિકાંગા પાંગ, ૨ઃ એદશને અ ંત કરીયે તે વારે-દેશવત ગુણઠાણે સડસઠ ૬૭ ખંધાય, એ દશ દેશિવરતિ ન બાંધે, તે માટે. વળી, ત્રીજા પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લેાભ: એ ચારના અંત કરીએ-ટાળીયે, તે વારં-નાદા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy