________________
૨૮૫
એ ગુણઠાણે અઠ્ઠાવીશ મોહનીયકર્મની પ્રકૃતિ ઉપશમેલી હોય.
એની સ્થિતિ-જઘન્યએક સમય ઉત્કૃષ્ટ-અંતમુહૂર્ત તે પછી નિચે તે-ભવ અથવા કાળથે, પડે. તિહા-આયુ ક્ષયે મરે, તે અનુત્તર વિમાને જાય. તિહાં પ્રથમ સમયેજ ચેથું ગુણઠાણું પરિવજજે.
અને ઉપશાંત ગુણઠાણુનો કાળ પૂરે થયે પડે, તે તે-જે અનુક્રમે ચડ્યો હોય, તે અનુક્રમે પડે. કેઈ છટ્રકે આવી રહે, કેઈક પાંચમે કે એથે રહે, કેઈક સાસ્વાદને આવીને મિથ્યાત્વે ય જાય. ૧૧.
સર્વથા ક્ષીણ થયા છે કષાય જ્યાં, અને વીતરાગ છદ્મસ્થ, તે-ક્ષણકષાય-વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાનક બારમું જાણવું, તે– ક્ષેપકને હેય,
જઘન્ય-અને-ઉત્કૃષ્ટ–પણ અંતમુહૂર્ત પ્રમાણ કાળ, બંને ય તુલ્ય જ હેય ૧૨.
મન વચન કાયોગે સહિત વતે, અને ઘાતિકર્મના ક્ષયથકી કેવળજ્ઞાનવંત હોય તે–સગી કેવલી ગુણઠાણું તેરમું. | તિહાં, મનેગ-તે મન:પર્યવ જ્ઞાનીએ તથા અનુત્તરવાસી દેવતાએ મને કરી પૂછયા સંદેહને ઉત્તર કેવલી મને જ કરીને દી. તે કેવળીના મને દ્રવ્ય મન પર્યવરણાને અથવા અવધિજ્ઞાને કરીને, તે પૂછણહાર જાણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org