________________
૨૭૬
શમ: ક્ષીણ: સોગ: અગી ગુણસ્થાનકે છે. મારા
વિશેષાર્થ –ગુણઃ જે જ્ઞાનાદિક, તેહનું સ્થાનક-એટલે શુદ્ધિ અશુદ્ધિઃ પ્રકર્ષે કીધે ભેદ, તે ગુણસ્થાનક કહીએ. તેમાં–
પ્રથમ, મિથ્યા-બેટી–વિપરીત દષ્ટિ જ્યાં છે, તે મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક કહીએ.
વળી, અહીં કઈ પ્રશ્ન કરે છે, કે-“વિપરીત દષ્ટિ, તે મિથ્યાદષ્ટિ કહે છે, તે તેને ગુણસ્થાન પણું કેમ કહીએ ?” તરોત્તરમ
જે કે-તેને જીવઃ અજીવાદિકની પ્રતિપત્તિ વિપરીત છે, તો પણ કાંઈક–“આ મનુષ્ય છે, આ પશુ છે? ઈત્યાદિ લેકવ્યવહારની પ્રતિપત્તિ છે. તે માટે ગુણસ્થાન કહીએ. તથા, નિદિયા જીવને પણ કાંઈક એક અવ્યક્ત સ્પર્શ માત્ર ઉપગ પ્રતિપત્તિ છે, જે ન હોય, તે તે અજીવપણું પામે,
यदागम:
सव्व-जियाणमक्खरस्स अर्णतमो भागो निच्चं उग्घाडियो चिट्टइ। जइ पुण सोवि आवरिज्जा तेणं जीवो अ-जीवत्तणं Tષણિજ્ઞા. I ?
તે માટે કાંઈક યથાર્થમતિની અપેક્ષાએ મિથ્યાદષ્ટિને પણ ગુણસ્થાનક કહીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org