SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ શમ: ક્ષીણ: સોગ: અગી ગુણસ્થાનકે છે. મારા વિશેષાર્થ –ગુણઃ જે જ્ઞાનાદિક, તેહનું સ્થાનક-એટલે શુદ્ધિ અશુદ્ધિઃ પ્રકર્ષે કીધે ભેદ, તે ગુણસ્થાનક કહીએ. તેમાં– પ્રથમ, મિથ્યા-બેટી–વિપરીત દષ્ટિ જ્યાં છે, તે મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક કહીએ. વળી, અહીં કઈ પ્રશ્ન કરે છે, કે-“વિપરીત દષ્ટિ, તે મિથ્યાદષ્ટિ કહે છે, તે તેને ગુણસ્થાન પણું કેમ કહીએ ?” તરોત્તરમ જે કે-તેને જીવઃ અજીવાદિકની પ્રતિપત્તિ વિપરીત છે, તો પણ કાંઈક–“આ મનુષ્ય છે, આ પશુ છે? ઈત્યાદિ લેકવ્યવહારની પ્રતિપત્તિ છે. તે માટે ગુણસ્થાન કહીએ. તથા, નિદિયા જીવને પણ કાંઈક એક અવ્યક્ત સ્પર્શ માત્ર ઉપગ પ્રતિપત્તિ છે, જે ન હોય, તે તે અજીવપણું પામે, यदागम: सव्व-जियाणमक्खरस्स अर्णतमो भागो निच्चं उग्घाडियो चिट्टइ। जइ पुण सोवि आवरिज्जा तेणं जीवो अ-जीवत्तणं Tષણિજ્ઞા. I ? તે માટે કાંઈક યથાર્થમતિની અપેક્ષાએ મિથ્યાદષ્ટિને પણ ગુણસ્થાનક કહીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy