________________
૩૭૫
મહાવીર દેવને અમે સ્તવીએ છીએ. જે ૧ છે
વિશેષાર્થ–તે પ્રકારે–અમે શ્રી મહાવીર જિન પ્રત્યે સ્તવીએ છીએ–સ્તવીશું, કે જે પ્રકારે–શ્રી મહાવીરદેવે મિથ્યાત્વાદિક ગુણઠાણાને વિષે અનુક્રમે બંધઃ ઉદય: ઉદીરણઃ તથા સત્તાને પ્રાપ્ત થયેલ સકલ કર્મોને ખપાવ્યાં છે (ક્ષય કર્યા છે.) | ૧ |
ચૌદ ગુણસ્થાનકે– मिच्छे सासण मीसे अविरय देसे पमत्त अपमत्ते ॥ निअट्टि-अनिअट्टि सुहुमुवसम-खीण-स-जोगि-अ-जोगि गुणा
!! ૨ | શબ્દાર્થ –મિચ્છ=મિથ્યાત્વ ગુણસ્થાનક; સાસણ= સાસ્વાદન સમ્યગ્દષ્ટિ, મીસેકમિશ્ન-સમ્યગમિથ્યાષ્ટિ, અવિર=અવિરત સમ્યગદષ્ટિ, દેસે દેશવિરતિ પમર= પમત્ત સંયત અપમરો=અપ્રમત્ત સંયત; નિઅટ્રિટનિવૃત્તિઅપૂર્વકરણ અનિઅદ્ધિ અનિવૃત્તિ-બાદર–સંપરાય; સુહુમ= સૂમસં૫રાય; ઉવસમ=ઉપશાંત મેહ વીતરાગ, ખીણ= ક્ષીણમેહ વિતરાગ; સરજોગિસગિ કેવલી, અ-જોગિક અગિ કેવલી ગુણ ગુણસ્થાનકો (). ૨
ગાથાર્થ : મિથ્યાત્વઃ સાસ્વાદન: મિશ્ર: અવિરત દેશવિરતઃ પ્રમ: અપ્રમત્ત. નિવૃત્તિઃ અનિવૃત્તિ સૂક્ષ્મઃ ઉપ
ain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org