SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ મૈતવ કર્મગ્રન્થઃ કમના વર્ણનપૂર્વક શ્રી મહાવીરસ્વામિના - સ્તવનનું મંગળાચરણ. तह थुणिमो वीर-जिण जह गुण-ठाणेसु सयल-कम्माई ॥ વિંધાવીરાણા-સત્તા-પત્તા િવિવાળિ મેશા શબ્દાર્થ –તહ તેમ, યુણિમાસ્તવીશું વીર જિણું=મહાવીર સ્વામીને; જહ=જેમ, ગુણ-ઠાણે સુ-ગુણ ઠાણુઓને વિષે; સયલ-સઘળાં કસ્માઈ= કને; સયલકમાઈ સઘળાં કર્મો, બંધબંધ ઉદય ઉદય, ઉદીર યા-ઉદીરણા સત્તા=સત્તાને, પત્તાણિ પ્રાપ્ત થયેલ. બધુદઓદીરણયા-સત્તા-પત્તાણિકબંધ-ઉદય– ઉદીરણા અને સત્તાના સ્થાનમાં પ્રાપ્ત થયેલ.ખવિઆણિ અપાવ્યા છે.' શબ્દાર્થ: જે પ્રકારે શ્રી મહાવીર દેવે ગુણઠાણુઓને વિષે બંધ, ઉદય, ઉદીરણું અને સત્તાના સ્થાનમાં પ્રાપ્ત થયેલ સઘળાં કર્મોને ખપાવ્યાં છે, તે પ્રકારે શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy