SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૭ વળી પૃચ્છક કહે છે, કે જે તેને કાંઈક વિશુદ્ધપણું કહો છે, તે તેને સમ્યગદષ્ટિ કેમ નથી કહેતા ?” तत्रोत्तरम्-~ દ્વાદશાંગ સૂત્રોક્ત એક પદ પણ ન સદ્દહે, તેને મિથ્યાષ્ટિ કહીએ. पयमवि अ-सद्दहंतो सुत्तत्थं मिच्छ-दिडिओ-इति वचनात् વળી– पयमक्खरंपि इक्क जो न रोएइ सुत्त-निदिहूँ । सेसं रोयतो वि हु मिच्छदिट्ठी जमालिव्व ॥१॥ तस्य भगवति सर्वज्ञे प्रत्ययाभावात् । મિથ્યાત્વ અભિગ્રહિકાદિક પાંચ ભેદે છે.– તે વળી, કાળ વિવક્ષાએ ત્રણ ભેદે છે – અનાદિ અનંત ૧, અનાદિ સાંત ર સાદિ સાન્ત. અનાદિ અનંત : તે અભવ્યને ૧, અનાદિ સાત : તે ભવ્યને ૨, સાદિસાંતઃ તે પતિતને ૩, તેની, જઘન્યથી–અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ-દેશનઅદ્ધ પુદંગલપરાવર્તી સ્થિતિ જાણવી. ૧. તથા. સંસારી જીવ અનંત પુદ્ગલપરાવત્તકાળ લગે મિથ્યાત્વ અનુભવતે થકો કેટલેક કાળે ભવપરિપાકના વશ થકી નદીગેળઘલના ન્યાયે, અનાગપણે Jạin Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy