________________
૨૫૬
એ જ પ્રમાણે અજ્ઞાન શબ્દના પણ ઉપર જણાવેલા જ્ઞાન શબ્દના અર્થથી વિપરીત અર્થ કરીને જુદા જુદા અર્થમાં વાપરી શકાય છે.
માટે જ્ઞાન–અજ્ઞાન શબ્દથી આજે ઘણાને ગુંચવણ ઉભી થાય છે, અને ઘણી વખત તેમાંથી મોટા વિવાદે પણ ઉભા થાય છે. યુરોપીયન ભારતવાસીઓને અજ્ઞાની કહે છે. તેનું કારણ એ છે કે–તેઓ જે કેળવણી આપે છે, તે ન લીધેલી હોવાને અંગે અજ્ઞાન, એટલે બિનકેળવાયેલા કહે છે. માટે કેળવણું લેવાની જરૂર જણાવે છે, આપણે તેમને આધ્યાત્મિક જ્ઞાન વિનાની કેળવણીવાળા હેવાથી અજ્ઞાન કહીએ છીએ.
ત્યાજન્ય વસ્તુનું જ્ઞાન છતાં તે વસ્તુને ત્યાગ ન કરવાથી અજ્ઞાની કહેવાય છે.
અમુક વસ્તુથી જે વ્યકિત અજાણ હોય, તેને અજ્ઞાન કહેવામાં આવે છે. અમુક વિષયનું પાંડિત્યપૂર્ણ જ્ઞાન ન હોય, તેને તેનું અત્ત ન કહેવામાં આવે છે.
જ્ઞાનના દુરુપયોગને અજ્ઞાન કહેવામાં આવે છે. માટે જ્ઞાનાજ્ઞાન શબ્દોથી કોઈ પણ ગ્રંથમાં કે કોઈ પણ નિબંધે કે લેખોમાં થયેલી વપરાશ વખતે ખૂબ ખ્યાલ રાખીને અથ કરવો. જ્ઞાની પાસેચ્છવાસમાં કરે કઠિન કમને ક્ષય” “પમ નાણું તઓ દયા” “ના વિ ?” “અનાણ-સમૂહ -તમે-હસ્સ” જ્ઞાનસ્ય ફલં વિરતિ” એવા વિવિધ અર્થમાં વપરાયેલા જ્ઞાન ના સેંકડે ઉદાહરણ છે. માટે કચે ઠેકાણે કઈ અપેક્ષાએ જ્ઞાન અથવા અજ્ઞાન શબ્દ વાપરવામાં આવેલ છે ? તેની ખાત્રી કરીને તે પ્રમાણે અર્થ કરવો. નહીંતર ઘણો ગુંચવાડો ઉભો થાય છે. ગુંચવાડે થયા પછી, ચર્ચા અને ચર્ચા માંથી મર્ચા (વિખવાદ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org