________________
અને કર્યાં (લડાઈ) ઉઠે છે. માટે જ પ્રમાણશાસ્ત્ર અને નયશાશ્વના ગુરુગમથી જ્ઞાનની આવશ્યકતા રહે છે,
૧૫૭
આ પ્રકારે ૫૧ ભેદમાં-માત્ર શુદ્ધ જ્ઞાનાત્મક ચૈતન્યશક્તિની પ્રધાનતાએ જ્ઞાન શબ્દ લઈ તે ભેદ પાડેલા જણાય છે, જેમાં સમજાવવા માટે ઉપયાગની પ્રધાનતા છતાં સાકારોપયોગ, નિરાકારોપયોગ, જ્ઞાનધિ વિગેરેની ભેદવિવક્ષા વિના સામાન્ય રીતે જ્ઞાન શબ્દના શાસ્ત્રીય વ્યાપક અથ લઈને ભેદ પાડેલા છે. માટે ૫૧ ભેદોની વ્યવસ્થા બરાબર છે. પરંતુ તેની ખીજને સમજાવટ ઉપયાગ વિના અશકય છે. એટલે ઉપયોગની મુખ્યતાએ સમાવેલ છે, એમ કહેવામાં હરકત નથી.
આ તત્ત્વ આપણને તત્ત્વાર્થાધિગમસૂત્ર ૯મા સૂત્રમાં મળે છે. સભ્યપાન-જ્ઞાન-ચારિત્રનિ_મેક્ષમT: -” પછી “તરવા-શ્રદ્ધાન સભ્યĪત્તમ-' કહીને તેનું વિવેચન પૂરૂં કરી સભ્યજ્ઞાન પદની વ્યાખ્યા કરવાના પ્રસંગ આવ્યો, છતાં મત્તિ-શ્રતા-ધિ મન:પર્યાય-ત્રહાનિ જ્ઞાનમ્ ?-॰ કહ્યું. પર ંતુ “તિ.........નિ સયાજ્ઞાનમ ” એમ ન કહ્યું . કેાઈ કહેશે, કે પહેલા મૂળ સૂત્રમાં ખરી રીતે તા દાન ૫૬ જ છે.'
તેના જવાબમાં કહેવાનું કે—ભલે જ્ઞાન પદ છે, પરંતુ સૂત્ર" કારને તે ત્રણેય રત્નસાથે સમ્યગ્રૂપના સબંધ અભિમત છે, માટે સભ્યજ્ઞાન કહેવું જોઈ એ. પરંતુ તેમ ન કહેતાં માત્ર જ્ઞાનમ શબ્દ કેમ મૂકયો છે ?
તેમાં ગ્રંથકારને એ આશય જણાય છે કે–સમ્યગૂજ્ઞાનનું વિવેચન પણ જ્ઞાનના વિવેચનને આધિન છે. વ્યાપક સ્વરૂપ બતાવવું, તે પણ તત્ત્વાર્થાધિગમ શાસ્ત્રના વિષય છે. એ વ્યાપક સ્વરૂપ
૩. ભ ૧ ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org