Book Title: Karmagrantha Part 1
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
જ્ઞાન-મીમાંસા
[ જૈન ચૈતન્ય વિજ્ઞાન ]
આ જગતમાં-જડ પદાર્થોં: અને પ્રાણીરૂપ પદાર્થા એમ એ પ્રકારના પદાર્થોં નાનુ` બાળક પણ સમજી શકે તેવી રીતે-જોવામાં આવે છે. જો કે કેટલાક પ્રાણીઓની ચૈતન્યશક્તિ એટલી બધી ગુપ્ત હોય છે, કે તેને કેટલાક લોકો પ્રાણીઓ કહેવાને સંક્રાચાય છે. પરંતુ મકાન અને હાથીમાં જાપણુ અને ચૈતન્ય ગુણ યુક્ત તરીકેના જે તફાવત છે, તે વિષે કોઈનાયે એ મત હોવાને સંભવ નથી.
જો કે—દરેક પ્રાણીઓમાં કેટલીક રીતે ચૈતન્ય સરખુ` હોવા છતાં પ્રાણીઓની જુદી જુદી જાતિમાં ચૈતન્ય જુદી જુદી જાતનું પણ હાય છે, જેમકે-દરેક પ્રાણીઆને આહાર, ભય, મૈથુન અને નિદ્રા-આરામ લેવાની ઇચ્છા હોય છે, ઉપરાંત, પોતાને અનુકૂળ વસ્તુઓ લેવી, પ્રતિકૂળ ફેંકી દેવી, કે તેનાથી દૂર રહે. વાની વૃત્તિ, વગેરે પ્રકારના સામાન્ય ચૈતન્ય દરેક પ્રાણીઓમાં સરખા હોય છે. તે જ પ્રમાણે કાળ ભેદે, દેશ ભેદ, પેટાન્નિત ભેદે અને વ્યક્તિ ભેદે જુદા જુદા પણ હોય છે. હાથીના સ્વભાવગુણુધમ' કરતાં કુતરામાં સ્વભાવ-ગુણુધમ' જુદા હોય છે, ગાય કરતાં વીંછીમાં જુદા હાય છે, એટલે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org