________________
રેપ
મિથ્યાવસહકૃત સાકારોપયોગને જ ધર્મ-આધ્યામિકશાસ્ત્રની પરિભાષામાં અજ્ઞાન ગણવેલ છે.
મતિ-શતાવધ વિપશ્ચ ૧-રપ તત્વાર્થ સૂત્ર, છતાં પ્રમાણશાસ્ત્ર વ્યવહારશાસ્ત્ર હેવાથી સંશય, વિપર્યય અને અનધ્યવસાયરૂપ અજ્ઞાન સ્વરૂપ અપ્રમાણનો સંગ્રહ કરવા માટે મિથ્યાત્વોદયાસહકૃત સાકારોપયોગની જ બે પ્રમાણુરૂપે વ્યવસ્થા તત્ત્વાર્થ સૂત્રમાં જ દેખાય છે. અને તે સૂત્ર આગમાનુસારિ હોવાથી પ્રમાણ સિવાયની સર્વ પ્રકારની જ્ઞાનમાત્રા અપ્રમાણુ જ એમ અર્થથી તવાઈ કારને અને નંદીસૂત્રકાર વિગેરે પ્રમાણ વિભાગની વ્યવસ્થા વિવેચનારાઓને પણ સમ્મત છે. એટલે કેઈ આચાર્ય મહારાજે દર્શનને અપ્રમાણ કેટિમાં લીધેલ હોય, તેથી કોઈ જાતનો આગમ વિરોધ જણાતો નથી.
છતાં, જ્ઞાનપૂજા, જ્ઞાનભક્તિ, જ્ઞાનીની પૂજા, જ્ઞાનીની ભક્તિ વિગેરેમાં સહકૃત દર્શન હોય છે. અને તેના તરફ પણ પૂજ્યતા તથા ભક્તિ દર્શાવવાની ભલામણ હેય છે. તેનું કારણ એ છે કેદર્શન પણ જ્ઞાનમાત્રા છે. અને તે આત્માનો ગુણ છે. માટે પૂજ્યપૂજકને ભેદોપચારથી પૂજ્ય પણ છે. અને અભેદોપચારથી પણ સ્વાત્મગુણરૂપે પૂજ્ય છે. એટલે અપડિહયવરનાણદંસણુધરાણું એ વિશેઘણમાં દર્શનપદનો પૂજ્ય સ્થાનમાં પ્રયોગ યથાર્થ છે.
આ રીતે પ્રમાણપ્રમાણ વ્યવસ્થા પણ મુખ્ય પણે પ્રયોગાત્મક જ્ઞાનની અપેક્ષાએ છે.
કેટલીક વખત દર્શન પદનો અર્થ સમ્યગદર્શન પરક પણ હોય सम्यग्दर्शन-ज्ञान-चारित्राणि मेक्षिमाग': १-१.
સમ્યગદર્શન શબ્દ જ્ઞાન શબ્દની પહેલું જોઈએ, છતાં નાશ્મિ દેસણુશ્મિ _નાણે દંસણે ચરિત્તાચરિત્તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org