________________
૨૩.
એટલે કે ગ્રંથના નામમાં અધિગમ શબ્દ ગ્રંથકારે ઈરાદાપૂર્વક ગોઠવ્યો છે. એટલે કે-“આ ગ્રંથ ત અને તત્ત્વાર્થોનો અધિગમ કરાવી અધિગમ સમ્યકત્વ ઉત્પન્ન કરાવનાર છે.
પ્રમાણદિક વડે થયેલા અધિગત જ્ઞાનથી સમ્યગદર્શન થાય, માટે પહેલો જ્ઞાનાચાર બતાવી, તેના કાલે વિષ્ણુએ બહુમાણે વિગેરે અતિચાર લગભગ ભણવા–ભણાવવાની વ્યવસ્થાને ઉદ્દેશીને બતાવ્યા છે. જે પ્રાતસમ્યક્ત્વ વિગેરે જીવને સામાન્યપણે લાગુ પડી શકે છે, સારાંશ કે-સમ્યગદર્શનનું પહેલું સ્થાન છતાં કવચિત સુત્રોમાં દર્શા. નને બીજું મૂકવું હોય છે, તેની અપેક્ષા ઉપર સમજાવી, તે છે. તે ઉપરથી જ્ઞાન શબ્દ પછી જ્યાં જ્યાં દર્શન પદ આવે ત્યાં બધેય નિરાકારોપયોગરૂપ દર્શન જ છે.” એમ ન સમજવું. કોઈ વખતે નિરાકાર પોગરૂપ એટલે દર્શનરૂપ પણ હોય છે, અને કોઈ ઠેકાણે સમ્યગદર્શનરૂપ પણ હોય છે. પરંતુ જ્ઞાનપદની પૂર્વે જ દર્શન પદ આવ્યું છે, તે પ્રાયઃ અવશ્ય સમદર્શન જ દર્શન શબ્દથી લેવાય છે. અને જ્ઞાનપદની પછી આવે, તો ઉપર જણાવ્યા પ્રમાણે સમ્યગ્રદર્શનને પણ સંભવ હોય છે, અને નિરાકારો પગ અને શક્તિરૂપે દર્શનને પણ સંભવ હોય છે. માટે આજુબાજુના સંજોગો જોઈને દર્શનશબ્દનો અર્થ કરવો. કર્મગ્રંથમાં–જ્ઞાનાવરણીય, દશનાવરણીય કર્મોના ક્રમમાં પહેલાં જ્ઞાને પછી નિરાકારપયોગ અને તેની શક્તિરૂપ દર્શન અને તેનાં આવરણો એ પ્રમાણે ક્રમ રાખે છે.
- જ્ઞાનાવરણીય અને દશનાવરણીય કર્મો પણ મુખ્ય રીતે તો ઉપગનું રૂંધન કરે છે. દર્શને યોગનું રૂંધન કરવા છતાં જે કાંઈ નિરાકારોપયોગ ઉઘાડો હોઈ શકે, તેનું રૂંધન નિદ્રાપંચક કર્મો કરે છે એટલે નિદ્રા પંચકથી આત્માને સાકારોપયોગ તે ખુલે નથી રહે છે પરંતુ નિરાકારપયોગ પણ પ્રવતી શકતો નથી. તે પણ ઘણે જ દબાઈ જાય છે. છતાં તદ્દન ઉપયોગ રહિત આત્મા થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org