________________
તેમાં પણ જે વખતે જે શબ્દનો ઉપયોગ મૂકે, તે જ શબ્દ તે વખતે યાદ આવે છે. કેમકે-સા શબ્દો શીખ્યા પછીએ તેના ઉપર આચ્છુ પણ કર્મીનુ' આવરણ તો આવી ગયેલું હેાય છે. ઉપયોગ મૂકતી વખતે, જ્ઞાન શક્તિ ઉપરનું એ પાતળું આવરણ ફરીથી ખસી જાય છે. જેથી અમુક શબ્દનો ઉપયોગ પ્રવર્તે છે, બીજાનો પ્રવતા નથી. જેનો ઉપયોગ પ્રવર્તે છે, તેનું આવર્ ખસ્યું હોય છે. જેના ઉપરથી આવરણુ ખસ્યું નથી હોતું, તે ઉપયાગા પ્રવર્તાતા નથી. માત્ર એક જ ઉપયોગ પ્રવતે છે.
૨૩૯
અને જ્યારે કોઈ પણ એક શબ્દના ઉપયોગ પ્રવર્તે છે, ત્યારે જે ઉપયોગ પ્રવત તે! હાય છે, તે જ તે પ્રવર્તાવનાર જાણતા પણ હાય છે, પરંતુ ત્યારે અને તે જ વખતે જેતે ઉપયોગ પ્રત્ર તા ાય છે, તેજ વખતે તેની સાથે સંબંધ ધરાવતા ખીજા ઘણા પદાર્થાને લગતા ન સમજી શકાય તેવા ઉપયેગા પણ પ્રવર્તાતા હોય છે. પરંતુ તે કયા કયા છે? અતે કેવી રીતે પ્રવતે છે? તે ચાક્કસ સ્વરૂપમાં તે પ્રવર્તાવનાર જાણતોયે નથી હોતા, અને કહી રાક પણ નથી.
દાખલા તરીકે :~~~એક માણસ મુસાફરી કરતાં એક રણમાં જઈ પહેાંચ્યો. તડકો તપવા લાગ્યા. તેતે પુષ્કળ તૃષા લાગી, તેવે વખતે રણમાં ઝાંઝવાના પાણી દેખાને તૃષા મટાડવા તે ઉતાવળા ઉત્તાવળા ચાલે છે. તેની ધારણામાં પાણી મેળવવાની ઈચ્છા પ્રબળ હોય છે. તે વખતે પાણી શબ્દ અને તેના જ્ઞાનને ઉપયોગ સૌથી વિશેષ સતેજ હોય છે. ઝાંઝવાના જળના તર ંગા ઉછળતા તે નજર સામે જુએ જ છે. તે વખતે પણ આજુબાજુની ઘણી ચીજો તે જુએ છે, અર્થાત્ તેનોયે ઉપયોગ પ્રવર્તે છે. પરંતુ તે પાણીના ઉપયાગ કરતાં ગૌણુ ઉપયોગ હોય છે. બીજી ધણી ચીજો તેની નજરે ચડે છે-પાતે જે રસ્તા ઉપર ચાલે છે, ત્યાં પણ અનેક ચીજો તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org