________________
૨૪૨
વસ્તુનુ જ્ઞાન કરી શકતા હોય તેવું આપણે જોઈ શકતા નથી. [આ પ્રસંગે યાગી વિગેરે પુરુષોને આપણે બાદ રાખીને વાત કરીએ છીએ.]
માટે, પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનની મદદથી જે જે ઉપયાગે પ્રવતે છે, તેમના ઉપયાગના જે આકાર પ્રવર્તાવનાર કે બીજો પણ સમ∞ શકે તેવા સ્પષ્ટ હોય, તે સાકારોપયોગ ગણાય છે. અને તે જ છ ઈંદ્રિયાથી ઉપયોગ પ્રતે, છતાં-જેતેા આકાર સ્પષ્ટ ન થાય, તે નિરાકાર ઉપયેગ ગણાય છે.
પાંચ ઈંદ્રિય અને છઠ્ઠા મનથી પ્રવર્તાતા ઉપયેગ તે તિજ્ઞાનના ઉપયોગ કહેવાય છે. અને જે જીતે જેટલી તે જ્ઞાનશક્તિ તે મતિજ્ઞાન લબ્ધિ કહેવાય છે.
છ ઇક્રિયાની મદદથી પ્રવર્તાતા એ મતિજ્ઞાનાપયોગના સાકાર અને નિરાકાર એ બે પ્રકાર પડી શકે છે,
એટલે કે-છ ઇ‘દ્રિયની મદદથી થયેલા ઉપયોગમાંના જેટલાનુ સ્પષ્ટીકરણ ઉપયોગ મૂકનાર સમજી શકે, તે સાકાર મતિજ્ઞાનાયેાગ અને જેટલાઞા ઉપયોગ પ્રવર્તો હાય છતાં મૂકનાર તેનું સ્પષ્ટીકરણ સમજી શકયો ન હોય તે નિરાકાર મતિજ્ઞાનાપયાગ,
આ નિરાકારોપયોગ એટલે તે એક જાતનું નિર્વિકલ્પજ્ઞાન છે. અને સાકારોપયોગ તે વિકલ્પજ્ઞાન છે, બન્નેય ઉપયોગા જ્ઞાનની જ તિ છે. પરંતુ સાકાર જ્ઞાન અને નિરાકાર જ્ઞાનતા ભેદ સ્પષ્ટ કરવા માટે સાકારને જ્ઞાન શબ્દથી શાસ્ત્રમાં બતાવેલ છે, અને નિરાકારને દર્શન શબ્દથી શાસ્ત્રમાં વ`વેલ છે.
એટલે કે નિરાકારોપયોગના પણ છે ઇન્દ્રિય પ્રમાણે છ ભેદ થાય છે. દર્શન એટલે જોવું, એવા વ્યાવહારિક અર્થી પકડીને તેની મુખ્યતાએ ભેદ પાડતાં; આંખને દર્શન એટલે જેવાના કામમાં
૧ રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org