________________
૨૩૪
પૂર્વકની આહારાદિકની પ્રવૃત્તિઓથી જગતમાંથી અમુક અમુક જાતના આહારના અણુઓ ખેંચીને તેને પોતાના શરીરપણે પરિ. શુમાવે છે, અને તેમાંથી આત્મા ચાલી ગયા પછી જ તે શરીરને કોઈપણ પ્રાણીના શરીર રૂપ બીજી જડ ચીજો સાથે મિશ્રણું કરીને માણસા નવી નવી ચીજો બનાવે છે.
કાચની લખોટી છે. રેતીના જીવોએ રેતીરૂપે પોતાનું શરીર બાંધ્યું. તે પૃથ્વીકાય રેતીરૂપે જમીનમાંથી બહાર નીકળ્યા, તેમાંના જીવો બીજે ચાલ્યા ગયા. એ રેતીરૂપ શરીરને રસ કરી કાચ બનાવી તેની લખોટી બનાવી. કપાસના છેડમાંના રૂના જીવે રૂ રૂપે પોતાનું શરીર બાંધ્યું. તેમાંથી તેને આત્મા ચાલે છે. તે રૂના તાંતણું બનાવી કપડાં કર્યા. જ લા કપડાં ખાંડી તેના કાગળ બનાવ્યા. એ જ પ્રમાણે ટાંક બને છે-લોખંડના જીવે ખાણમાં પોતાનું એ જાતનું શરીર બાંધ્યું. તેને ખોટી લાવી માણસે ટાંક બનાવી. સારાંશ કે– જગતમાં જે કોઈ પણ ચીજ દેખાય છે, તે પ્રથમ તે પ્રાણીને શરીર રૂપે હોય છે. પ્રાણીના શરીરરૂપે બાંધવાનું કામ તે તે પ્રાણીની ઈરાદાપૂર્વકની પ્રવૃત્તિથી જ થઈ શકે છે. શરીર બાંધવાની પ્રવૃત્તિ પાછળ પ્રાણીને વ્યવસ્થિત અને પૂર્વાપરના વિચારપૂર્વકને જે સ્થૂલ કે સૂક્ષ્મ ઈરાદે=જ્ઞાન પ્રવર્તે છે, તે જ ઉપયોગ. જગતમાં પ્રાણીઓ હોવાની સાબીતી પણ તેજ છે. અથવા કોઈ પણ પ્રાણીને ઓળખવાની સચોટ, નિર્દોષ અને સર્વગ્રાહ્ય નિશાની પણ એજ છે આપણે જે કંઈ પણ જડપદાર્થ જોઈએ છીએ, તે પ્રથમ તે કઈ પણ પ્રાણીનું શરીર હોય છે. માટે યંત્રને પોતાને ઈરાદે હેતો નથી, પરંતુ તેની પાછળ માણસનો ઈરાદો કામ કરતો હોય છે. અને પ્રાણીની પ્રવૃત્તિ પાછળ પોતાને જ ઇરાદે કામ કરતે હોય છે.
આપણે એક પ્રાણુને વ્યક્તિ વાર અભ્યાસ કરીએ, તો દરેકને જ્ઞાનોપયોગ કેવી રીતે પ્રવર્તે છે ? તે વિષે વિગતવાર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org