________________
૨૩૨
જ છે
.
પ્રાણમાં જેમ સાકાર અને નિરાકાર ઉપગ છે, તેમ બીજા પણુ ઘણુ ગુણો છે. પરંતુ કયા પ્રાણનો ક ગુણ કઈ વખતે કેવી જાતને છે? તે સમજવાને દરેકની શક્તિ નથી હોતી. ખૂબ વિચાર કરી શકે તે તે સમજી શકે છે. તેમજ, પ્રાણુંઓના બીજા ગુણે દરેક વખતે સમજી શકાય તેવા ખુલ્લા હેય, એમ પણ ન બની શકે. પરંતુ કોઈ પણ પ્રાણી કેઈપણ વખતે કાંઈ ને કાંઈ ખાવાની, પીવાની, દેડવાની કે ચાલવાની, પડવ્યા રહેવાની પ્રવૃત્તિ કરતું જ હોય છે. એટલે તે પ્રવૃત્તિ ઈરાદાપૂર્વકની અને વ્યવસ્થિત હોય છે. તે તો આપણે જોઈ શકીએ છીએ.
કીડી પાસે ગોળ લાવો, કે તે દોડી આવશે. સળગતી દીવાસળી તેની સામે ધરશે કે તે તેનાથી નાસવા માંડશેજો કે કાચની લખોટી ગોળ હોવાથી આમ તેમ દડે છે, પરંતુ તેનું દડવું પોતાની સમજપૂર્વક કે વ્યવસ્થાપૂર્વક હેતું નથી.
તેમજ, માણસો દુન્યવી મસાલા, સંચા અને સાધનથી ઘડીયાળ વિગેરે યંત્રો બનાવી, તેની એવી ગોઠવણ કરે છે, કે તે નિયમિત અને વ્યવસ્થિત ક્રિયા કરતાં માલૂમ પડે છે. પરંતુ તેનું આખું ખોખું માણસે બનાવ્યું હોય છે. એટલે માણસની ઈરાદાપૂર્વકની પ્રવૃત્તિનું પ્રતિબિંબ તેમાં હોય છે, પરંતુ યંત્રોને પોતાને કોઈ જાતને ઈરાદો હેતું નથી. બગડેલું ઘડિયાળ સ્વયં ચાલી શકતું નથી, તેની બનાવટ માણસે પિતાની પાસેના સાધનોમાંથી હથિયાર વડે બનાવેલી હોવાથી તેની પ્રવૃત્તિ પાછળ માણસનો ઈરાદો ગોઠવાયો હોય છે.
ત્યારે, કોઈ પણ પ્રાણીના શરીરની રચના કઈ પણ બીજ પ્રાણીની કૃતિ નથી લેતી. તેની બનાવટનાં સાધનો અને મસાલા પણ દુનિયામાં જોવામાં આવતા નથી. અને કદાચ તેવા મસાલા પૂરા પાડવામાં આવે, તે પણ કંઈપણ માણસ આબેહુબ પ્રાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org