________________
૨૨૫
૭ ગાત્રકમ
પ્રાણીઓની જાતિઓમાં ઉચ્ચપણું અને નીચપણું જોવામાં આવે છે, તેનું પ્રેરક ગોત્રકમ છે.
હંસ કરતાં કાગડાની લાયકાત ઓછી ગણાય છે. હાથી કરતાં ભૂંડની લાયકાત એછી ગણાય છે. આર્ય કરતાં અનાર્યની લાયકાત ઓછી ગણાય છે. આ પ્રમાણે કુદરતમાં સારી લાયકાતવાળા પ્રાણીઓ, અલ્પ લાયકાતવાળા કે વિશેષ નાલાયકીવાળા પ્રાણીઓ વિદ્યમાન છે જ. એ બે પ્રકારનાં કારણો તરીકે ઉચ્ચગોત્ર અને નીચગોત્ર કમ છે. પછી એ બેના પટાભેદે અનેક છે. ઉચ્ચગેત્ર=ઊંચી લાયકાતવાળા પ્રાણીઓના અનેક પ્રકાર હોય છે, અને નીચગોત્ર= નાલાયકીવાળા પ્રાણીઓના પણ અનેક પ્રકાર હોય છે.
૧૫ર. ૧. ઉચગેત્ર કમ–જગતમાં લાયક ગણાતા પ્રાણુઓની જાતિમાં જીવને ઉત્પન્ન કરે, તે ઉચ્ચગોત્ર કર્મ.
૧૫૩, ૨, નીચ ગોત્રકર્મ–જગતમાં નાલાયકાતવાળા પ્રાણીઓની જાતિમાં જીવને ઉત્પન્ન કરનાર કર્મ-નીચ નેત્રકમ.
જાતિ નામકર્મ જગતમાંની કોઈ પણ જાતિમાં જીવને ઉત્પન્ન થવાની સગવડ કરી આપે છે, પરંતુ ઉચ્ચતા અને નીચતાની વ્યવ
સ્થા કરી આપનાર નેત્રકર્મ છે. પરમ પવિત્ર આત્મા અમુક હદ સુધી ઉચ્ચ અને નીચ આ કર્મને લીધે ગણાય છે. આત્માની પરમ પવિત્રતા ઉપર આ કમ અસર કરે છે. ઉચ્ચતા અતે નીચતા આમ કુદરતી છે. ૮. અંતરાય કમ–
આત્માની સર્વ શક્તિ-સામર્થ્યને રોધ કરનાર આ કમ છે. સવનું દાન દેવાની, ત્યાગ કરવાની–શક્તિ આત્મામાં છે. સર્વ ક. ભા. ૧-૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org