________________
૨૧૯ તેને માટે એક સ્વતંત્ર શરીરની સગવડ આપે છે. ત્યારે સાધારણ નામક અલ્પ પ્રત્યેક નામકમ' છે, તે અનંતા વચ્ચે એકજ શરીર આપે છે. જો કે સાધારણુ નામકમ જગતના તમામ સાધારણ જીવાતે માટે એક શરીર બાંધવાની ફરજ પાડતું નથી, પર ંતુ અનંતા વચ્ચે એક એક શરીર મનાવવા દે છે. એટલે તેટલી અશતઃ પ્રત્યેકતા તે શરીશમાં પણુ હાય છે. પરંતુ વ્યવહાર ભાષામાં સમજવા માટે તેને સાધારણ કહેવુ' વધારે ઠીક પડે છે.
૧૩૯.-૯. સ્થિર નામકમ-શરીરમાં દરેક અવયવ નેતરની કે રબ્બરની માફક વળી જાય તેવા હાય, તેા શરીર ટટ્ટાર રહી શકે નહી. માટે હાડકાં દાંત વિગેરે સ્થિર રહે તેવા હોવા જોઈએ. તે જાતની સ્થિરતા ઉત્પન્ન કરનાર કમ` સ્થિર નામક છે. આ ક શરીરના અવયવામાં સ્થિરતા લાવે છે.
C
૧૪૦.-૧૦ અસ્થિર નામકમ—તે જ પ્રમાણે જો શરીરના દરેક અવયવ સ્થિર હોય અને વળે તેવા સ્થિતિસ્થાપક ન હોય, તા પણ શરીરનું ામ ચાલી શકે જ નહીં. માટે જીભ વિગેરે શરીરના અવયવા અસ્થિર-એટલે જેમ વાળવાઢાય તેમ વળે તે કામમાં આવી શકે, એ પ્રમાણે વાળ્યા વળે તેવા અવયવ શરીરમાં હાય છે, તે આ અસ્થિર નામક ને લીધે હોય છે.
પુદ્ગલ દ્રવ્યમાં સ્થિરતાની અને અસ્થિરતાની બન્નેય શક્તિ છે, પરંતુ અમુક અવયવેામાં અમુક જીવને સ્થિરતા અને અમુક જીવને અસ્થિરતા હોય છે, તે આ બન્નેય કર્માંત લીધે હાય છે, આ એ કર્યું ન હોય, તો કાં તે! આખું શરીર તે આખું શરીર ઢીલુ' લાચા જેવુ હોત.
અક્કડ હૈાત, કાં
આત્માની સ્થિતિસ્થાપક સ્થિતિનું આ કર્મોનિયમન કરે છે. ૧૪૧–૧૧. શુભ નામકમ་—સામાન્ય રીતે મનુષ્યાદિકના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org