________________
૨૧૭
કરાવનાર કર્મ છે નહીં, એટલે તે પૂરી થયા પહેલાં મરવું જ પડે, તે અપર્યાપ્ત નામકર્મ છે. અને તે જીવનું નામ અપર્યાપ્ત જીવ કહેવાય છે.
આત્માનું સ્વરૂપ સદા જીવંત અને રૌતન્યમય છે, પરંતુ જે તેને આહાર, શરીર, ઇન્દ્રિ, શ્વાસોશ્વાસ લેવાની શક્તિ વગેરે ન મળે, તે જીવતો છે કે નહીં ? તે જણાય જ નહીં.
એટલે પર્યાપ્ત નામકર્મ તેના અનંત મહાજીવનને મર્યાદિત બનાવીને અમુક મર્યાદા પૂર્વકજ જીવન જીવવા દે છે. અપર્યાપ્ત નામકમ તેના ઉપર પણ કાપ મૂકે છે. બહુજ શેડો વખત માત્ર
હેજ જ જીવન પ્રવૃત્તિ ચલાવી દઈ જીવવા દે છે. પછી વળી જન્માક્તરમાં બીજી નવી તૈયારી કરવી પડે છે.
અહીં અપર્યાપ્તિને અર્થ પર્યાપ્તિને અભાવ સમજવાનું નથી, પરંતુ પર્યાપ્તિ જીવને થોડે ઘણે જીવવા દે છે. તેમાં પણું કાપ મૂકીને અપર્યાપ્તિ બહુ અ૮૫ વખત સુધી જીવવા દે છે. અહીં ૩ ને અર્થ અલ્પ છે,
સાધારણ રીતે આખા સદશક અને સ્થાવરદશકની તદ્દન વિપરીતતા લેવાની નથી, પરંતુ ત્રસદશકમાં જે સગવડ હોય છે, તેની અલ્પતા સ્થાવર દશકમાં હોય છે. એટલે
અત્રસ (અ૫ત્રસરસ્થાવર) બાદર અબદર (અ૫બાદર=સૂક્ષ્મ) પર્યાપ્ત અપર્યાપ્તિ (અ૮૫=ઓછી પર્યાપ્તિ) પ્રત્યેક અપ્રત્યેક (અલ્પ પ્રત્યેક સાધારણ)
અસ્થિર (અ૫સ્થિર) શુભ અશુભ (અ૫શુભ) સુભગ અસુભગ (દુર્ભાગ–અલ્પસુભગ)
ત્રસ
થિર
* *
*
* *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
*
* *