________________
૧૬ ન્દ્રિયોને ૪, વિકલેન્દ્રિયોને ૫, અને પંચેન્દ્રિોને સામાન્ય રીતે ૬ શક્તિઓ હોય છે.
હવે જે જીવોને જેટલી શક્તિઓ હોય, તે માટેના શરૂઆતમાં સાધનો પૂરા કર્યા પછી જે જીવ મરણ પામે, તે પર્યાપ્ત-સ્વ જીવનશનિ ચલાવવાના પૂરા સાધનથી સંપન્ન ગણાય છે.
અને જે જીવ સ્વ-યોગ્ય જીવનશક્તિ ચલાવવાના પૂરા સાધનથી સંપન્ન થયા વિના-અર્યાપ્તપણે મરણ પામે, તે જીવ અપર્યા. ત ગણાય છે. છતાં કોઈ પણ જીવ પ્રથમથી ત્રણ પર્યાતિના સાધનો પૂરા ઉત્પન્ન કર્યા વિના મરણ પામે જ નહીં.
કેટલાક –ોગ્ય જીવન શક્તિઓનાં સાધનો પૂરા મેળવ્યા વિના મરી જાય છે. તેનું કારણ તેને અપર્યાપ્ત નામકર્મને ઉદય હોય છે. અને કેટલાક જેવો પિતાને જેટલી જીવનશક્તિઓ હોઈ શકે તેટલીના સંપૂર્ણ સાધને મેળવીને જ મરે છે. કેમકે તેને પર્યાપ્ત નામકર્મને ઉદય હોય છે. ઉત્પન્ન થતાની સાથે અંતમુહૂર્તમાં ૦૦ ૦૦૦૦ છ સાધને જીવ ઉત્પન્ન કરે છે, તે છે પર્યાદ્ધિઓ કહેવાય છે, તેની મદદથી પછી આખી જીંદગી આત્મા છ જીવનક્રિયાઓ ચલાવે છે, એ છએય સાધનો શરીર જે પુગલનું બને છે, તેનાજ બને છે. પરંતુ છેલી ત્રણ ધારોભાષા અને મનના પુગલોને પરિણાવે છે.
એટલે જે કમની મદદથી આત્મા પોતાને યોગ્ય તમામ જીવનશક્તિઓ ચલાવવાના સાધનથી સંપન્ન થઈ શકે છે, તે કર્મનું નામ પર્યાપ્ત નામકર્મ કહેવાય છે, અને તે કર્મના ઉદયવાળો જીવ પર્યાપ્ત જીવ કહેવાય છે.
એજ પ્રમાણે જે કર્મની મદદથી સ્વયોગ્ય પર્યાપ્તિના સાધન પૂરા કર્યા વિના જ જીવને ભરવું પડે, કેમકે સ્વગ્ય પર્યાપ્તિ પૂરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org