________________
૧૩૬
કમ વિગેરેને કર્તરિ પ્રયોગ વખતે લાગેલી વિભક્તિઓમાં ફેરફાર થઈને–ભાવાર્થ એક જાતને જ છતાં–વાક્યની સ્યના જુદી થવાથી, માત્ર તેનું નામ કર્મણિ વાક્ય પ્રયોગ કહેવામાં આવે છે.
અહીં પણ આચાર્ય મહારાજાએ કર્તરિ વાકય પ્રયોગ ન કરતાં કર્મણિ વાક્ય પ્રયોગ કર્યો છે, કેમકે-કમ શબ્દ એક જાતનું કૃદન્ત તે છે, પરંતુ તેને ય કમણિ અર્થમાં મન પ્રત્યય લાગીને કર્મ એવું કૃદન્ત બનેલું છે. વાક્ય પ્રયોગ–
જીવ હેતુઓ વડે જે કરે છે, તે કમર.” આ વાકય કર્તરિ પ્રયોગનું છે.
જીવ વડે હેતુઓ વડે જે કરાય છે, તે કમ.” આ વાક્ય કમણિ પ્રયોગનું છે, પ્રયોગ જુદા જુદા છતાં બંનેયને અર્થ એક સરખેજ છે, માત્ર વાકય પ્રયોગમાં જુદાપણું છે.
અહીં, કર્તા છવ છે મિથ્યાત્વાદિ હેતુઓ એક અપેક્ષાએ કરણ છે અથવા નિમિત્તો છે. જે શબ્દ કમ છે કરવાની ક્રિયા કરાવું-બનવું-કંઈક થવું-એ ક્રિયાનું ફળ છે.
કુ ધાતુને મન પ્રત્યય કમણિમાં લગાડેલે છે. જે કરાય, તે કૃમન-
કમ-કર્માન્ કર્મનને લેપ થાય છે. જો કે મન પ્રત્યય ભાવે પ્રયુગમાં પણ થાય છે. તે વખતે તેમને અર્થ ક્રિયા, કામ, એટલે જ થાય છે. કેમકે- ધાતુને કરવું એ જે અર્થ થાય છે, તેજ–ભાવ અર્થમાં થયેલું મન પ્રત્યય લાગ્યા પછી પણ “કરવું એજ અર્થ થાય છે. ભાવ વાકય પ્રયોગમાં કમપદ હોય જ નહીં. તે માત્ર પિયાનો મૂળ અર્થ જ બતાવે છે. તેથી તે દિયાર્થક ભાવવાચકનામ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org